Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Janmashtami Special: પ્રસાદીમાં બનાવો પંજરી

panjari janmashtami

સામગ્રી : ૧૦૦ ગ્રામ સૂકા ધાણાના પાવડર ૫૦ ગ્રામ સૂકા મેવા વાટેલા ૧૦૦ ગ્રામ કોપરાનુ છીણ ૫૦ ગ્રામ દળેલી ખાંડ ૪-૫ વાટેલી ઈલાયચી બનાવવાની રીત: સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમા કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમા વાટેલી ઈલાયચી અને મેવાની કતરન નાખી મિશ્રણને એકસાર કરી લો. પંજરી તૈયાર છે.

The post Janmashtami Special: પ્રસાદીમાં બનાવો પંજરી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Janmashtami Special: પ્રસાદીમાં બનાવો પંજરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×