Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Intex એ લોન્ચ કર્યો 2GB રેમ સાથે બજેટ સ્માર્ટફોન

intex launches budget smartphone with 2gb ram

ઇન્ટેક્સ કલાઉડ ટ્રેડ

intex launches budget smartphone with 2gb ram સ્વદેશી સ્માર્ટફોન મેકર Intex હંમેશા સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરે છે. પરંતુ આ વખતે કંપનીએ એક ખાસ બજેટ સ્માર્ટફોન Cloud Tread લોન્ચ કર્યો છે. તેની કિંમત ૪,૯૯૯ રૂપિયા છે જેને ૩૦ ઓગસ્ટથી માત્ર ઈ-કોમર્સ વેબસાઈટ સ્નેપડીલ દ્વારા ખરીદી શકાય છે.

ઇન્ટેક્સ કલાઉડ ટ્રેડ

intex launches budget smartphone with 2gb ram આ ફોનની ખાસિયત તેમાં આપવામાં આવેલ હેક્ઝાકોર પ્રોસેસર છે. 5 ઇંચ એચડી સ્ક્રીનવાળો આ સ્માર્ટફોનમાં ૧.5GHz મીડિયાટેક પ્રોસેસર અને 2GB રેમ સાથે 16GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા તેને વધારીને 32GB સુધી કરી શકાય છે.

ઇન્ટેક્સ કલાઉડ ટ્રેડ

intex launches budget smartphone with 2gb ram બેઝિક ફોટોગ્રાફી માટે તેમાં એલઈડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સેલ રીયર અને 5 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમરો આપવામાં આવ્યો છે. તેની બેટરી ૨,૨૦૦ mAh ની છે અને તેમાં એન્ડ્રોઈડ 5.૧ લોલીપોપ આપવામાં આવ્યું છે.

ઇન્ટેક્સ કલાઉડ ટ્રેડ

intex launches budget smartphone with 2gb ram કનેક્ટીવીટી માટે તેમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ, એફએમ રેડિયો અને માઈક્રો યૂએસબી કનેક્ટર જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બે કલર ઓપ્શન શેમપૈન અને ગ્રેમાં ઉપલબ્ધ હશે.

The post Intex એ લોન્ચ કર્યો 2GB રેમ સાથે બજેટ સ્માર્ટફોન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Intex એ લોન્ચ કર્યો 2GB રેમ સાથે બજેટ સ્માર્ટફોન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×