Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો ક્યારે ટીવી પર ‘Bigg Boss’ લઈને આવી રહ્યા છે ‘સુલતાન’……

salman

સલમાન ખાન

salman1 દરેક વખતની જેમ આ વખતે પણ ફેન્સ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય રિયાલીટી શો 'બિગબોસ' નો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે તે નક્કી થઈ ગયું છે કે, દરેક વખતની જેમ બિગબોસની દસમી સિઝન પણ સલમાન ખાન જ હોસ્ટ કશે, તો ફેન્સનું શો માટે એક્સાઈટમેંટ લેવલ તો હાઈ થવાનું જ છે.

સલમાન ખાન

salman2 પ્રાપ્ત માહિતી મુજબ, બિગબોસની દસમી સિઝન ઓકટોબરના મધ્યમાંથી શરુ થવાની આશા છે. એટલું જ નહિ, સલમાન કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ના કેટલાક મેજર સીન્સના શૂટિંગ પછી ટૂંક સમયમાં આ શો નું શૂટિંગ પણ શરુ કરવાના છે.

સલમાન ખાન

salman3 કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જી હાં, બિગબોસની નવી સિઝન એટલે કે, બિગબોસ ૧૦ નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ થઈ ગયો છે.

સલમાન ખાન

salman4 દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ આ પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

સલમાન ખાન

salman5 જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

સલમાન ખાન

salman6 ઉલ્લેખનીય છે કે, રિયાલીટી શો 'બિગબોસ'ની ખબર હંમેશા ચર્ચામાં રહે છે. લોકો પોતાના ફેવરેટ અભિનેતા તરફથી હોસ્ટ કરવામાં આવતા શોની દરેક ખબર માટે બેતાબ રહે છે. લોકોને તે જાણવાની પણ ઉત્સુકતા રહે છે કે, અંતે સલમાન ખાનને આ શો માટે કેટલા કરોડ રૂપિયા મળે છે પરંતુ 'બિગબોસ' શો માં સલમાનની ફીસને લઈને સામે આવેલ આ ન્યૂઝથી તેમના ફેન્સ ઘણા ખુશ હશે.

સલમાન ખાન

salman7 સલમાન ખાનને સુપરસ્ટાર સિવાય જરૂરિયાત લોકો માટે ચેરિટીમાં રૂપિયા દાન કરવા માટે પણ ઓળખાય છે. ચેરિટીને લઈને સલમાન ખાન હંમેશા ઉત્સાહિત રહે છે. ભારતમાં રિયાલીટી શો માટે સૌથી વધારે રૂપિયા મેળવનાર હોસ્ટ સલમાન ખાન 'બિગબોસ માં પોતાની ફીસનો મહત્વનો ભાગ પોતાની ચેરિટી સંસ્થા 'બીઈંગ હ્યુમન' ને દાન કરશે. આગળ જુઓ વધુ ફોટા...

સલમાન ખાન

salman8

સલમાન ખાન

salman9

સલમાન ખાન

salman10

સલમાન ખાન

salman11

સલમાન ખાન

salman12

સલમાન ખાન

salman13

The post જાણો ક્યારે ટીવી પર ‘Bigg Boss’ લઈને આવી રહ્યા છે ‘સુલતાન’…… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો ક્યારે ટીવી પર ‘Bigg Boss’ લઈને આવી રહ્યા છે ‘સુલતાન’……

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×