Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Flipkart ૧૦૦૦ નોન-પરફોર્મિંગ કર્મચારીઓને છુટા કરશે

Flipkart takes cost cutting way by asking non performing employees to resign1

ફ્લિપકાર્ટ કર્મચારીઓને છુટા કરશે

Flipkart takes cost cutting way by asking non performing employees to resign ઈ-કોમર્સ કંપની Flipkart કર્મચારીઓને છુટા કરવા જઈ રહી છે. કંપનીએ શુક્રવારે તેની જાણકારી આપી હતી. ફ્લિપકાર્ટે કહ્યું કે, અંડર-પરફોર્મન્સને જવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીના આ નિર્ણયથી લગભગ ૭૦૦ થી ૧૦૦૦ કર્મચારીઓએ જવું પડશે, કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જે કર્મચારી પરફોર્મન્સ બારને પૂરૂ નથી કરી શક્યા, તેઓએ કંપનીની બહાર તક શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સ્કીલને શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે.

ફ્લિપકાર્ટ કર્મચારીઓને છુટા કરશે

Flipkart takes cost cutting way by asking non performing employees to resign ફ્લિપકાર્ટમાં લગભગ ૩૦,૦૦૦ કર્મચારી કામ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વહેંચણીના કમ્પનીના આ નિર્ણયથી ૩.૩ ટકા કર્મચારીઓ પર અસર પડશે. કંપનીનાં સ્પોક્સપર્સને જણાવ્યું કે, આ સમયે અમારી પાસે એવા કર્મચારીઓ છે. જેઓએ પરફોર્મન્સ બારને પૂરો નથી કર્યો. અમેં તેવા કર્મચારીઓ સાથે કામ કરીએ છીએ અને તેમના કામને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરીએ છીએ.

ફ્લિપકાર્ટ કર્મચારીઓને છુટા કરશે

Flipkart takes cost cutting way by asking non performing employees to resign કંપની આ દરમિયાન કહ્યું કે, એવા કર્મચારી અમારી આશા મુજબ પરફોર્મ નથી કરી શકતા તો તેમને કંપનીની બહાર જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવું દરેક કંપનીમાં થાય છે, તેમાં કંઈ પણ નવું નથી, તેટલું જ નહી, ઈ-કોમર્સમાં મોટી કોમ્પીટીટર પણ એવું જ કરે છે.

ફ્લિપકાર્ટ કર્મચારીઓને છુટા કરશે

Flipkart takes cost cutting way by asking non performing employees to resign ફ્લિપકાર્ટે ભારતની સાથે-સાથે વિદેશોમાં એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓથી જબરદસ્ત ટક્કર મળી રહી છે. એમેઝોન ભારતમાં આગામી કેટલાક વર્ષમાં લગભગ ૩ બિલિયન ડોલર ઇન્વેસ્ટ કરવાનું પલ્નીંગ કરી રહ્યા છીએ. આ વર્ષે જાન્યુઆરીમાં ફ્લિપકાર્ટનાં કો-ફાઉન્ડર બિન્ની બંસલની જગ્યા પર કંપનીની કમાન સંભાળી હતી. હવે તેનું બધુજ ધ્યાન કોસ્ટને ઓછી કરવા પર છે, જેથી સ્નેપડીલ અને એમેઝોન જેવી કંપનીઓ સાથે મુકાબલો કરી શકાય.

The post Flipkart ૧૦૦૦ નોન-પરફોર્મિંગ કર્મચારીઓને છુટા કરશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Flipkart ૧૦૦૦ નોન-પરફોર્મિંગ કર્મચારીઓને છુટા કરશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×