Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ટીવી સિરીયલ ‘ભાભી જી ઘર પર હે’ માં જોવા મળશે Brett Lee ની મસ્તી

brett lee

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee14 ટીવી સિરીયલ 'ભાભી જી ઘર પર હે' માં હંમેશા કંઈકના કંઇક થતું રહે છે પરંતુ હવે જે થવાનું છે તે સાંભળી તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી ભાભી જીને મળવા આવી રહ્યા છે. જી હાં. તમે બરાબર સાંભળ્યું.

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

brett lee2 ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પોતાની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'અનઇન્ડિયન' ના પ્રમોશન માટે એન્ડ ટીવીના લોકપ્રિય શો 'ભાભી જી ઘર પર હે' ના સેટ પર પહોચ્યા. તે દરમિયાન બ્રેટ લી એ 'ભાભીજી' ની સાથે ક્રિકેટ પણ રમી.

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

brett lee3 લાગે છે બ્રેટ લી ભાભી જી ના આકર્ષણથી પોતાને દૂર રાખી શક્યા નહિ અને એક્ટ્રેસ તનિષ્ઠાની સાથે ભાભી જીના મોહલ્લામાં પહોચી ગયા હતા. બ્રેટ લી ના  આવવાથી સિરીયલની સ્ટાર કાસ્ટ વધારે ઉત્સાહિત છે.

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

brett lee4 સૌમ્યા ટંડન કહે છે કે, બ્રેટ લી દુનિયાના બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે. અમે બધા બહુ ખુશ છીએ કે તેઓ અમારા સેટ પર આવી રહ્યા છે. બીજી તરફ રોહિતાથ ગૌર કહે છે કે, મેં બ્રેટ લી ને ક્રિકેટ રમતા જોયા છે પરંતુ હવે તેમને એક્ટિંગ કરતા જોવાની મજા આવશે. આગળ જુઓ વધુ ફોટા....

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

brett lee5

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

brett lee6

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

brett lee7

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee8

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee9

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee15

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee16

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee17

સિરીયલ 'ભાભી જી ઘર પર હે'

Brett Lee123

The post ટીવી સિરીયલ ‘ભાભી જી ઘર પર હે’ માં જોવા મળશે Brett Lee ની મસ્તી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ટીવી સિરીયલ ‘ભાભી જી ઘર પર હે’ માં જોવા મળશે Brett Lee ની મસ્તી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×