Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ Smartphones માં બંધ થયા સિક્યુરીટી અપડેટ્સ

monthly security updates stopped for these popular smartphones

બંધ થયા સિક્યુરીટી અપડેટ્સ

monthly security updates stopped for these popular smartphones તે સાચું છે કે, અત્યારે તમારા જેવા જ આખી દુનિયામાં લગભગ ૧.૪ અબજ ગેજેટ્સ યુઝર છે અને દરેક Smartphones, કમ્પ્યુટર અથવા ટેબલેટ યુઝર એન્ડ્રોઈડ અપડેટથી વાકેફ છે, જે આપણને ગૂગલનાં ઈશ્યુ કર્યા બાદ આવે છે. સંપૂર્ણ રીતે અપડેટ રહેવું થોડું મુશ્કેલ છે પરંતુ સિક્યુરીટી અને ડેટા હેક થવાનો રિસ્ક ન હોય તે માટે અપડેટ જરૂરી છે.

બંધ થયા સિક્યુરીટી અપડેટ્સ

monthly security updates stopped for these popular smartphones પરંતુ કેટલાક સ્માર્ટફોન એવા છે કે જેનામાં દર મહિનાનું સિક્યુરીટી અપડેટ બંધ કરી દીધી છે. તો જો હવે તમારો એન્ડ્રોઈડ સ્માર્ટફોન મોટોરોલાનો મોટો Z અથવા મોટો ૪ છે તો આ ફોન બદલવાનો સમય પાકી ગયો છે. કારણ કે, આ સિક્યુરીટી અપડેટને સપોર્ટ નહિ કરે.

બંધ થયા સિક્યુરીટી અપડેટ્સ

monthly security updates stopped for these popular smartphones એક રીપોર્ટ સ્ટેટમેંટમાં મોટોરોલાએ કહ્યું કે, 'મોટોરોલા જાણે છે કે, એન્ડ્રોઈડ સિક્યુરીટી અપડેટ અમારા કન્ઝ્યુમર્સ માટે જરૂરી છે, અને અમે તેને જલ્દી જ ઠીક કરવાની કોશિશમાં લાગેલા છીએ, પરંતુ ટેસ્ટીંગ અને અપ્રુવલના લીધે, મહિનાના બેસીસ પર અત્યારે દરેક ડિવાઈસ પર સિક્યુરીટી અપડેટ કરવું મુશ્કેલ છે. પરંતુ અમર માટે મહીને નહી પરંતુ શિડયુલ મેંટેનેંસ રિલીઝ (MR) માં એક સાથે અપડેટમાં એક સાથે બંડલમાં અપડેટ કરવું સરળ છે.'

The post આ Smartphones માં બંધ થયા સિક્યુરીટી અપડેટ્સ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ Smartphones માં બંધ થયા સિક્યુરીટી અપડેટ્સ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×