Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ….. દુનિયાની ખતરનાક Selfies જેને જોઈ તમે થઈ જશો હેરાન

See World Dangerous Selfies

See World Dangerous Selfies

1 લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ભલે તાજેતરમાં વધી ગઈ હોય પરંતુ તેનું ચલણ બહુ જૂનું છે. દુનિયાની સૌથી પ્રથમ સેલ્ફી ૧૭૫ વર્ષ જૂની છે. મેશેબ્લે એક રિપોર્ટમાં જણાવ્યું કે, ૧૮૩૯માં અમેરિકાના રોબર્ટ કોનેલિયજને દુનિયાની પ્રથમ સેલ્ફી ખેચવાનો શ્રેય આપવામાં આવે છે.

See World Dangerous Selfies

3 રોબર્ટે આ સેલ્ફી ફિલાડેલ્ફિયામાં પોતાના પિતાની દુકાનની પાછળ ક્લિક કરી હતી.

See World Dangerous Selfies

4 તાજેતરમાં અલગ-અલગ પ્રકારની સેલ્ફી ખેચવાનો ટ્રેન્ડ છે. કોઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત પરથી સેલ્ફી ખેચે છે તો કોઈ પહાડની સૌથી ઊંચી ચોટી પરથી સેલ્ફી ખેચે છે.

See World Dangerous Selfies

5 ખતરનાક લોકેસન્સ પર સેલ્ફી લેતા દરમિયાન ઘણી ઘટના પણ થતી હોય છે.

See World Dangerous Selfies

6 પોર્ટુગલમાં થોડા મહિના પહેલા સેલ્ફી લેતા સમયે ખડક પરથી પડી જતા એક દંપતીનું મોત થયું હતું.

See World Dangerous Selfies

8 બ્રિટનમાં એક મહિલા પુલ પરથી પડી જવાનો કેસ સામે આવ્યો હતો. આ ઘટનાઓ પછી અમેરિકી ફોરેસ્ટ સર્વિસે સેલ્ફી લેતા સમયે સુરક્ષાને ધ્યાનમાં રાખવાની ચેતાવણી જાહેર કરી છે.

See World Dangerous Selfies

9 આગળની સ્લાઈડમાં જુઓ દુનિયાની કેટલીક ખતરનાક સેલ્ફી.

See World Dangerous Selfies

10

See World Dangerous Selfies

11

See World Dangerous Selfies

12

See World Dangerous Selfies

13

See World Dangerous Selfies

14

See World Dangerous Selfies

15

The post જુઓ….. દુનિયાની ખતરનાક Selfies જેને જોઈ તમે થઈ જશો હેરાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ….. દુનિયાની ખતરનાક Selfies જેને જોઈ તમે થઈ જશો હેરાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×