Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વિરાટ કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ……

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

ટીમ ઇન્ડિયાના નવા કોચ અનિલ કુંબલે ૨૯ જુનથી ટીમ ઇન્ડિયાની સાથે જોડાઈ ગયા છે. કોચ તરીકે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝ અનિલ કુંબલેના માટે પ્રથમ પ્રવાસ છે. આ દરમિયાન તે પહેલાથી જ ઘણાં એક્ટીવ નજર આવી રહ્યા છે. જ્યાં વરસાદના કારણે ખેલાડી દુર જઈ રહ્યા હતા ત્યાં કુંબલે મેદાન પર પહોંચી ગયા હતા અને ઘણાં સમય સુધી તેમને બેટિંગ કોચ સંજય બાંગરની સાથે ચર્ચા પણ કરી હતી.

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન વિરાટના ચેહેરા પર કેટલુક ટેન્સન દેખાઈ રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલી રવી શાસ્ત્રીથી ખુબ જ નજીક હતા. રવી શાસ્ત્રી વિરાટને કેપ્ટન બનાવવા માટે ઘણા નિવેદન આપી ચુક્યા હતા. જુઓ આગળ વધુ ફોટોસ....

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ..

The post વિરાટ કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ…… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વિરાટ કોહલીએ કુંબલેની સાથે કંઇક આવી રીતે વિતાવ્યો પ્રથમ દિવસ……

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×