Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બોસ્ટનની ભૂતપૂર્વ મેરેથોન વિજેતા ગ્રિગોરયેવા પર ડોપિંગના આરોપમાં પ્રતિબંધ

Former Boston Marathon winner Lidiya Grigoryeva banned for doping

મોનાકો : બોસ્ટનની ભૂતપૂર્વ મેરેથોન વિજેતા લિડિયા ગ્રિગોરયેવાને ડોપિંગના લીધે અઢી વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. આઈએએએફે જણાવ્યું હતું કે, આ એથલીટને ‘બાયોલોજીકલ પાસપોર્ટ પ્રોગ્રામ’ ના અંતર્ગત પ્રતિબંધિત કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ ખેલાડીઓના લોહીના નમુના પર લાંબા સમય સુધી નજર રાખવામાં આવે છે. ગ્રિગોરયેવા રૂસીની નાગરિક છે, તે ૨૦૦૬ માં ૧૦,૦૦૦ મીટરની પણ યુરોપીય કાંસ્ય પદક વિજેતા રહેલી છે. આઈએએએફે એક અન્ય લાંબા અંતરની રૂસી ધાવિકા અલયોના કૂદાશકિનાને અઢી વર્ષના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રૂસની ધાવિકા લારિસા ક્લેમેનોવાને ગયા વર્ષે રૂસી રિલે ચેમ્પિયનશિપમાં પોઝીટીવ જોવા મળી હતી, તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એથલેટિક્સની ટોપ સંસ્થાએ મોરક્કોના એમિને લાલોઉં પર લાગેલા પ્રતિબંધની પણ પુષ્ટી કરી હતી.

The post બોસ્ટનની ભૂતપૂર્વ મેરેથોન વિજેતા ગ્રિગોરયેવા પર ડોપિંગના આરોપમાં પ્રતિબંધ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બોસ્ટનની ભૂતપૂર્વ મેરેથોન વિજેતા ગ્રિગોરયેવા પર ડોપિંગના આરોપમાં પ્રતિબંધ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×