Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પેરિસમાં કેમ ચોરી ચૂપકે બોયફ્રેન્ડને મળવા પહોચી Deepika ?

બોલિવુડની 'મસ્તાની' દીપિકા પાદુકોણ અને 'બાજીરાવ' રણવીર સિંહ ભલે પોતાના રિલેશનશિપને જાહેરમાં સ્વીકારી લીધા હોય, પરંતુ તો પણ તેઓ આ સંબંધની કેટલીક વાતો પોતાની સુધી સીમિત રાખવ માંગે છે. પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ દુનિયાની નજરથી બચીને તેને મળવા ચોરી ચુપકે પેરિસ ગઈ હતી, જ્યાં રણવીર સિંહ અત્યારે પોતાની આવનારી ફિલ્મ 'બેકિફરે' નું શૂટિંગ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા ઈચ્છતી નથી કે, કોઈને પણ તેની આ ગુપચુપ મુલાકાત વિષે કંઈ પણ ખબર પડે પરંતુ પેરિસમાં તેના કેટલાક ફેન્સ તેને રણવીરની સાથે દેખી લીધી, ત્યારબાદ આ વાત બધાની સામે આવી ગઈ. એટલું જ નહિ, બંને 'બેફિકરે' ના સેટ પર ઘણો સમય વિતાવ્યો હતો. જ્યાં બધાને તેમનો કોઈ પણ ફોટો ના ખેંચવાની કડક સૂચના આપવામાં આવી હતી. દીપિકા જ નહિ, રણવીર પણ દીપિકાના પ્રેમમાં પાગલ છે કે, ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન સરપ્રાઈઝ આપવા માટે તેને મળવા ટોરંટો પહોચ્યા હતા. વાણી કપૂર અને રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘બેફિકરે’ પોતાના પહેલા પોસ્ટરની રીલીઝ બાદથી જ ખુબ જ ચર્ચામાં છે. પોસ્ટરમાં વાણી અને રણવીર કિસ કરતા દેખાય છે. પરંતુ, હવે ખબર છે કે, આ ફિલ્મમાં બોલીવુડની આ નવી જોડી લગભગ ૨૩ વખત કિસ કરતી જોવા મળશે. ફિલ્મ વિષે આ નવી અપડેટ બાદ લાગી રહ્યું છે કે, ‘બેફિકરે’ મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિસ’ નો રેકોર્ડ તોડીને બોલીવુડની સૌથી વધુ કિસવાળી ફિલ્મ બની જશે. યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર બોલ્ડ સીન્સ સામેલ કરવામાં આવ્યા છે. ‘બેફિકરે’ ફિલ્મ બર્નાડો બેર્ટોલુસીની ફિલ્મ લાસ્ટ ‘ટેંગો ઇન પેરીસ’ પર બેઝ છે.

The post પેરિસમાં કેમ ચોરી ચૂપકે બોયફ્રેન્ડને મળવા પહોચી Deepika ? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પેરિસમાં કેમ ચોરી ચૂપકે બોયફ્રેન્ડને મળવા પહોચી Deepika ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×