Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

OMG! આ એક્ટર દરરોજ ૧૨ ન્યુઝ પેપર વાંચે છે

riteish deshmukh reads a dozen newspapers daily

બોલીવુડ એક્ટર રીતેશ દેશમુખ દરરોજ ૧૨ ન્યુઝ પેપર વાંચે છે. બોલીવુડ સ્ટાર પોતાના વ્યસ્ત જીવન શૈલી હોવા છતાં ન્યુઝ પેપર વાંચવાનો સમય નથી કાઢી શકતા, પરંતુ રીતેશ એક અપવાદ રૂપ છે. પોતાના દિવસની શરુઆત એક અથવા બે નહિ પણ ઘણા ન્યુઝ પેપર વાંચીને કરે છે. રીતેશે જણાવ્યું કે, તેઓ દરરોજ ૧૨ ન્યુઝ પેપર વાંચે છે અને તે આદત તેમને પોતાના પિતા પાસેથી મળી છે, જે દરરોજના ૨૦ ન્યુઝ પેપર વાંચતા હતા. રીતેશે કહ્યું કે, સૌથી વધારે મજા ન્યુઝ પેપરની હેડલાઈન્સ વાંચવામાં આવે છે અને કેટલાક સારા લેખ દેખાય તો, તે પણ અખા વાંચે છે. તેઓએ કહ્યું કે, 'એવું નથી કે, માત્ર રાજનીતિ પર આધારિત ખબરો જ વાંચું છુ. તે પણ જાણી લઉં છુ કે શું ચાલી રહ્યું છે પણ બધા વિષય વાંચું છુ. પહેલા પેજથી લઈને સોળમાં પેજ સુધી બધુજ વાંચુ છું. હા, સપ્લીમેન્ટસ ક્યારેક વાંચું છુ અને ક્યારેક નહી.' મને આ બધા ન્યુઝ પેપર વાંચવામાં લગભગ ૪૫ મિનીટ લાગે છે. આ બધા ન્યુઝ પેપર મારા ઘરે તો હોય જ છે, પરંતુ જો શૂટિંગ કરી રહ્યો હોઉં તો ત્યાં મારી વેનમાં સાથે હોય છે. કેટલીક વાર એવું થાય છે કે ઘર પર વાંચવાનો સમય નથી મળતો તો સેટ પર બેસીને વાંચી લઉં છુ.

The post OMG! આ એક્ટર દરરોજ ૧૨ ન્યુઝ પેપર વાંચે છે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

OMG! આ એક્ટર દરરોજ ૧૨ ન્યુઝ પેપર વાંચે છે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×