Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સલમાનની બહેન Arpita એ પતિ અને પુત્ર સંગ એન્જોય કર્યું વેકેશન

Tags: photo

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી પરત આવી ગઈ છે. તે દરમિયાન એરપોર્ટ પર અલવીરા અર્પિતાને રિસીવ કરતા નજર આવી હતી. આ ટ્રીપ પર તેમણે પતિ આયુષ અને પુત્ર આહિલ સિવાય સાસુ સુનીતા શર્મા અને સસરા અનિલ શર્માની સાથે બહુ એન્જોય કર્યું.

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

ફોટામાં તમે આ બધું એન્જોયમેન્ટ જોઈ શકો છો. અર્પિતાએ પતિ આયુષ અને પુત્ર આહિલની સાથે કેટલાક ફોટોઝ સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સલમાનની નાની બહેન અર્પિતા ખાન આયુષ શર્માના મેરેજ ૧૮ નવેમ્બર ૨૦૧૪ ના રોજ થયા હતા.

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

બોલિવુડ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા શર્માએ પુત્ર આહિલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. અર્પિતા અને આયુષ બંને આ વર્ષે ૩૦ માર્ચે માતા-પિતા બની ગયા હતા. આહિલના જન્મ લેવાના કારણે ખાન પરિવારની અંદર સ્ટાર્સની ઘણી ચહેલ-પહેલ હતી.

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

આહિલના જન્મ સમયે જ્યારે અર્પિતા હોસ્પીટલમાં દાખલ હતી તો સલમાન ખાન પણ પોતાની બહેન અને ભત્રીજાને જોવા પહોચ્યા હતા.

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

જણાવી દઈએ કે, અર્પિતા ખાનની ડીલીવરી ૩૦ માર્ચે થઇ હતી. સલમાન ખાન, સલીમ ખાન અને શર્મા પરિવારના ઘણા મેમ્બર્સ અર્પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અર્પિતાના જીજાજી અતુલ અગ્નિહોત્રીએ અર્પિતાના મમ્મી બનવાની જાણકારી ટ્વીટર પર આપી હતી.

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

આ સિવાય, અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ ઇનસ્ટાગ્રામ મારફતે તેમના ફેંસને આ ગુડન્યુઝ જણાવી હતી અને લખ્યું હતું કે, ‘અમારો પ્રિન્સ આવી ગયો.’  આગળ જુઓ વધુ ફોટા.....

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

અર્પિતાએ શેર કર્યા વેકેશનના Photos

The post સલમાનની બહેન Arpita એ પતિ અને પુત્ર સંગ એન્જોય કર્યું વેકેશન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સલમાનની બહેન Arpita એ પતિ અને પુત્ર સંગ એન્જોય કર્યું વેકેશન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×