Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વરુણ- જ્હોન સ્ટાર ફિલ્મ ‘Dishoom’ નું પહેલું પોસ્ટર રિલીઝ

movie dishoom first poster release

વરુણ ધવન અને જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ 'ઢીશુમ' નું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં બંને સ્ટાર્સ ઘણા જ સ્ટાઈલમાં દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં વરુણ સાથે દેખાઈ રહ્યા છે અને જ્હોન ટશનમાં સિગારેટ પીતા દેખાશે. આ ફિલ્મ ૨૯ જુલાઈએ રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે, વરુણ અને જ્હોન અબ્રાહમે આ ફિલ્મનું શૂટિંગ મોરક્કોમાં છે. ફિલ્મના ડાયરેકટર રોહિત ધવન છે, જો વરુણના મોટાભાઈ અને જ્હોનનો સારો મીટર છે. ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડીઝ પણ મહત્વના રોલમાં દેખાશે.

The post વરુણ- જ્હોન સ્ટાર ફિલ્મ ‘Dishoom’ નું પહેલું પોસ્ટર રિલીઝ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વરુણ- જ્હોન સ્ટાર ફિલ્મ ‘Dishoom’ નું પહેલું પોસ્ટર રિલીઝ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×