Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સહારા જેવા ફ્રોડ રોકવા માટે Modi Govt લાવી રહી છે નવો કાયદો

Modi Govt Planning legislation to crack down on Ponzi schemes

Modi Govt એ આમ આદમીના પૈસાને છેતરપિંડીથી બચાવવાના ઉદ્દેશથી કેટલાક નવા નિયમો પર કામ કરવાની યોજના બનાવી છે. ગરીબોને બેન્કિંગની મુખ્યધારામાં લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રયત્નો કરી રહ્યા છે. સરકારની યોજના છે કે, આમ આદમી પાસેથી અનૈતિક રૂપે પૈસા જમા કરનાર અંકુશ લગાવવામાં આવે. આવા લોકો નકલી યોજનાઓ દ્વારા લોકોના પૈસા એકઠા કરે છે અને મોટો નફી મેળવે છે. સહારો મામલે લીધો બોધપાઠ કંપનીના પ્રમુખ સુબ્રત રોય પર અનૈતિક રૂપે લોકોના પૈસા જમા કરવા અને દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારબાદ તેમને ૨૦૧૪ માં જેલ મોકલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સહારાને નિવેશકોના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જયારે તે પૈસા પરત ન કરી શક્યા તો તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. કોર્ટે સહારાને ૫.૪ બિલિયન ડોલર પરત કરવાનું કહ્યું હતું. ...કેમ કે ભવિષ્યમાં ડૂબ્યા ગરીબોના પૈસા નાણાકીય મામલાની સંસદીય કમિટીના સદસ્ય નિશીકાંત શર્માએ કહ્યું કે, અમારો ઉદ્દેશ છે કે, આવા નિયમ બનાવવામાં આવે જેનાથી ભવિષ્યમાં સહારા જેવા ફ્રોડ ન થઇ શકે. જુલાઈમાં લાવવામાં આવશે બીલ આ મામલે કેન્દ્ર સારકાર જુલાઈમાં બીલ સંસદમાં રજુ કરશે, જેમાં કમજોર બીલને ખત્મ કરીને નવા બીલને લાગુ કરવાની જોગવાઈ હશે. જે ગરીબ તબક્કાના પૈસાને ડૂબતા બચાવવાની દિશામાં એક કદમ ગણાશે.

The post સહારા જેવા ફ્રોડ રોકવા માટે Modi Govt લાવી રહી છે નવો કાયદો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સહારા જેવા ફ્રોડ રોકવા માટે Modi Govt લાવી રહી છે નવો કાયદો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×