Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ… ફેમિલી સાથે કેવો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે Sanjay Dutt

sanjay dutt

સંજય દત્ત

sanjay1 આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ બોલિવુડના મુન્નાભાઈ એટલે કે, સંજય દત્તના જેલમાંથી છુટ્યા પછી તેમના ફેન્સ ઘણા ખુશ થયા અને સંજૂબાબાની મુક્તિ પછી તેની ઉજવણી પણ કરી હતી. સંજય દત્તની સાથે ફિલ્મ ખલનાયક બનાવનાર સુભાષ ધાઈએ કહ્યું હતું કે, સંજયની મુક્તિથી બધા ખુશ છે કારણકે બધા જાણે છે કે, તે એક નેક માણસની સાથે-સાથે પોતાના પરિવાર, કામ અને ફેન્સ માટે ડેડીકેટ પણ.

સંજય દત્ત

sanjay2 જેલ માંથી મુક્ત થયા પછી સંજય પણ પોતાના પરિવારની સાથે ઘણા ખુશ છે અને તેમની આ ખુશી તેમના દ્ધારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોઝમાં દેખાય છે. તાજેતરમાં સંજય દત્તે પત્ની માન્યતા અને બાળકો શાહરાન અમે ઇકરાની સાથે કેટલાક ફોટોઝ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે.

સંજય દત્ત

sanjay3 તેમાં સંજય પત્ની માન્યતા સાથે ડાન્સ કરતી નજર આવી રહી છે. સંજયે એક ફોટો શેર કરતા લખ્યું કે, હું અને મારા જીવનના ત્રણ અનમોલ હીરા, હું તેની સાથે છુ અને વધારે ખુશ છુ.

સંજય દત્ત

sanjay4 માધુરી દીક્ષિત સિવાય સંજયનું સૌથી પહેલા એક્ટ્રેસ ટીના મુનીમ સાથે અફેર રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં આવતા જ તેમનું નામ જોડાયું હતું. ત્યારે બંને સાથે ફિલ્મ 'રોકી' કરી રહ્યા હતા. જો કે, ટૂંક સમયમાં બંનેનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું. ત્યારબાદ એક્ટ્રેસ-મોડલ લીઝા રે અને મોડલ નાદિર સાથે પણ સંજયનું નામ જોડાયું હતું. આગળ જુઓ વધુ ફોટા......

સંજય દત્ત

sanjay5

સંજય દત્ત

sanjay6

સંજય દત્ત

sanjay7

સંજય દત્ત

sanjay8

સંજય દત્ત

sanjay9

સંજય દત્ત

sanjay10

સંજય દત્ત

sanjay11

સંજય દત્ત

sanjay12

સંજય દત્ત

sanjay14

સંજય દત્ત

sanjay15

The post જુઓ… ફેમિલી સાથે કેવો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે Sanjay Dutt appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ… ફેમિલી સાથે કેવો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે Sanjay Dutt

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×