Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વેસ્ટ ઇન્ડિઝના Chris Gayle એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

West Indies Chris Gayle scored a world record

વેસ્ટ ઈન્ડિઝના ખતરનાક ઓપનર બેટ્સમેન Chris Gayle એ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦૦ રન પુરા કરવાનું કારનામું કર્યું છે, અને આ સિદ્ધિની સાથે તે દુનિયાના પ્રથમ બેટ્સમેન બની ગયા છે. આઈપીએલ-૯ માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની તરફ રમી રહેલા ટુર્નામેન્ટની ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની સામે દસમાં રન બનાવાની સાથે આ સિદ્ધિ મેળવી લીધી હતી. ક્રિસ ગેલે પોતાની ૨૫૪ મી મેચમાં આ કીર્તિમાન રેકોર્ડ સુધી પહોંચી ગયા હતા. દુનિયાના અન્ય કોઇપણ બેટ્સમેન ટ્વેન્ટી-૨૦ માં અત્યાર સુધી સાત હજાર રન પુરા કરી શક્યા નથી, જયારે ક્રિસ ગેલે ૯૦૦૦ રનના આંકડાને પાર કરી લીધો છે. ટ્વેન્ટી-૨૦ માં ક્રિસ ગેલનો સૌથી વધુ સ્કોર અણનમ ૧૭૫ રન રહ્યો છે. તેમને આ મેચ પહેલા અત્યાર સુધી ૧૭ સદી અને ૫૬ અડધી સદી બનાવી હતી. તે આ પારૂપમાં ૭૦૦ ચોગ્ગા પણ લગાવી ચુક્યા છે. ક્રિસ ગેલના પછી બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોઝ (૬૯૯૮) અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (૬૮૬૮) છે.

The post વેસ્ટ ઇન્ડિઝના Chris Gayle એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વેસ્ટ ઇન્ડિઝના Chris Gayle એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×