Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Digital Gujarat પોર્ટલ કાર્યરત, ઓનલાઇન સેવા મળશે

Gujarat Online Common Service Portal Start For Citizen Service

Gujarat માં સરકારે ૧ લી એપ્રિલ,ર૦૧૬ થી કોમન સર્વિસ પોર્ટલ “digitalgujarat.gov.in” દ્વારા રાજયના નાગરિકોને ઓનલાઇન સરકારી સેવાઓ પુરી પાડવાનો શુભારંભ કરેલ છે.Digital India ના ભાગરૂપે Digital Gujarat પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે.ઓનલાઇન અરજીઓ કરવામાં નાગરિકોને સરળતા રહે અને નાગરિકો ઓનલાઇન સેવાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે હાલની ઓનલાઇન પ્રોફાઇલ ક્રિએટ કર્યા બાદ પ્રોફાઇલ વેરીફિકેશન કરવાની પ્રક્રિયા દૂર કરવામાં આવી છે. જેના કારણે હવેથી નાગરિકોને પ્રોફાઇલ વેરિફિકેશન કરાવવા માટે જનસેવા કેન્દ્ર ઉપર જવાનું રહેશે નહિ. આમ કરવાથી – 1. પ્રોફાઇલ ક્રિએટ કરીને નાગરિકો ઓનલાઇન રજીસ્ટ્રેશન, સરકારી સેવાઓ મેળવવા અરજી તેમજ તેનું ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. 2. જનસેવા કેન્દ્ર, રૂબરૂ મળતી અરજીઓની જેમ જ ઓનલાઇન મળતી અરજીઓ ઉપર પણ કાર્યવાહી કરશે, અને અરજદારે ઓનલાઇન કરેલ અરજીની સાથે રજુ કરેલ ડોક્યુમેન્ટસ સ્વીકારશે. 3. નાગરિકો પોતાના પ્રોફાઇલમાં ફેરફાર કરવા માંગતા હશે તો તે માટે ટૂંક સમયમાં આધાર માટે જે રીતની સુવિધા ઉપલબ્ધ છે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. 4. નાગરિકોને સેવાઓ પુરી પાડવાના માધ્યમ નાગરિકોની પસંદગી મુજબ ટપાલ, ઇ-મેલ, કુરિયર, યુપીસી, આરપીએડી કે જાતે રૂબરૂ મેળવવાની પ્રથા યથાવત રાખવામાં આવી છે.

The post Digital Gujarat પોર્ટલ કાર્યરત, ઓનલાઇન સેવા મળશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Digital Gujarat પોર્ટલ કાર્યરત, ઓનલાઇન સેવા મળશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×