Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ આઠ કામ Stress ઘટાડતા નથી પણ વધારે છે, આ છોડવાથી ફાયદો થશે

Bad Habits Affect Your Health In Stress

આજકાલ લાઈફસ્ટાઇલમાં બધી જ ઉંમરની વ્યક્તિઓને Stress પરેશાન કરે છે, આનાથી બચવા માટે વધારે લોકો જે કામ કરે છે, તેની ઊંઘી જ અસર થાય છે, એટલે કે આના કારણે સ્ટ્રેસ ઓછો નથી થતો, પરંતુ વધી જાય છે, જાણો કેટલીક એવી ટેવના વિશે, જેને છોડવાથી પોતાનો સ્ટ્રેસ ઓછો કરી શકે છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress1 ચા કે કોફી પીધા પછી થોડીક વાર તો સારું લાગે છે પરંતુ તેની ટેવ પડી જાય છે, આવામાં જયારે ચા કોફીના પીવે તો સ્ટ્રેસ અને પ્રોબ્લેમ વધી જાય છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress2 લોકો કહે છે કે સ્મોકિંગથી સ્ટ્રેસ દુર થાય છે અથવા ઓછો થાય છે, પરંતુ આની ટેવ પડી જાય તો ત્યારબાદ થોડાક ટેન્શન થવા પર પણ સિગરેટ પીવી જરૂરી બની જાય છે અને સિગરેટ ના મળવા પર મુશ્કેલી વધી જાય છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress3 પરેશાન વ્યક્તિ શરાબ પીને રાહત મેળવાની કોશિષ કરી છે, પરંતુ આ ટેવ સ્ટ્રેસ દુર કરવા બદલામાં લાઈફમાં ટેન્શન વધારી આપે છે, શરાબ આપણી તંદુરસ્તી માટે ખરાબ વસ્તુ છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress4 કેટલાક લોકો પોતાનો મુડ સારો કરવા માટે શોપિંગ કરે છે, પરંતુ આના કારણે પૈસા ખાલી થઇ જાય છે, અને આખા મહિનાનું બજેટ બગડી જાય છે, જેનાથી ફાઈનેશીયલ સ્ટ્રેસ વધે છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress5 ઘણા લોકો ટેન્શન હોવાથી મનપસંદ ગળ્યું ખાઈને પોતાનો મુડને બરાબર કરે છે. આ ઓવરઇટીંગથી વજન વધે છે અને ઉપરાંત હેલ્થ બગડવાના વધારે ચાન્સીસ હોય છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress પોતાની મુશ્કેલીઓ બીજાને કહીને આપણને જરૂર રાહત મળે છે, પણ વારંવાર એક જ પ્રોબ્લેમ પર ચર્ચા કરવાથી આપણી પર નેગેટીવટી હાવી થઇ જાય છે. આ માટે એક પ્રોબ્લેમ પર ખુબ જ વધારે ચર્ચા ના કરો.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress7 હેલ્થી રહેવા માટે આપણે રોજ ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. આથી ઓછી ઊંઘ લેવાથી આપણા શરીરને આરામ નથી મળી શકતો. જેનાથી થાક અને સ્ટ્રેસ વધે છે અને આ માટે પુરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે.

સ્ટ્રેસ ઘટાડતા નથી પણ વધારે છે

Bad Habits Affect Your Health In Stress8 ઘણી બધી વાર સ્ટ્રેસ દરમ્યાન કંઈ જ કામ ના કરવાનું મન થતું નથી. અને લોકો એક જ જગ્યાએ બેસીને કે સુઈને આખો દિવસ પસાર કરી દે છે.સાથે જ તેમનો મુડ ઠીક કરવા માટે હોર્મોન નથી બનતા, આનાથી સ્ટ્રેસ વધે છે.

The post આ આઠ કામ Stress ઘટાડતા નથી પણ વધારે છે, આ છોડવાથી ફાયદો થશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ આઠ કામ Stress ઘટાડતા નથી પણ વધારે છે, આ છોડવાથી ફાયદો થશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×