Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

omg-the-man-with-an-alien-face-1

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

omg-the-man-with-an-alien-face-1 એક વ્યક્તિ જયારે પણ રસ્તા પર ચાલે છે તો લોકો તેણે જોઇને ડરી જાય છે. લોકો તેણે એલિયન પણ કહે છે. એવું એટલા માટે કેમકે તેમનો ચહેરો કોઈ એલિયનની જેમ દેખાઈ છે.

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

omg-the-man-with-an-alien-face-2 ચીનમાં એલિયન જેવા ચહેરા વાળા આ વ્યક્તિનું નામ Xia Yuanhai છે. જેમ જેમ તેમની ઉમર વધી રહી છે એવી રીતે તેમનો ચહેરો એલિયન જેવો થઈ રહ્યો છે. લોકો તેમના ચહેરાને જોઇને ભયભીત થઈ જાય છે.

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

omg-the-man-with-an-alien-face-3 હકીકતમાં, આ વ્યક્તિ શારીરિક ખોડનું પરિણામ છે, Xia Yuanhai બાળપણથી જ થોડા અસાધારણ દેખાતા હતા, પરંતુ થયા બાદ ખબર પડી કે તે Hyperplasia ના શિકાર થઈ ગયા છે.

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

omg-the-man-with-an-alien-face-4 શરૂઆતમાં ધ્યાન ના આપતા આ બિમારીએ ધીરે-ધીરે વિરાટ રૂપ લઇ લીધું છે. હવે તે પોતાનો ચહેરો સામાન્ય વ્યક્તિની જેમ કરવા ઈચ્છે છે તેથી લોકો તેમણે જોઇને ભયભીત ના થાય.

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

omg-the-man-with-an-alien-face-5 હવે Xia Yuanhai પૈસા ભેગા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી જીવનને બદલી નાખનાર ઓપરેશન કરાવી શકે અને સામાન્ય જીવન જીવી શકે.

The post આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ બિમારીએ વ્યક્તિને બનાવી દીધો એલિયન જેવો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×