Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ Mobile App

તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ Mobile App

Best Mobile App For Romantic Life એક સ્ટોર્સ પર તમે બધુજ મેળવી શકો છો. કેબ બુક કરવાની હોય, રેસ્ટોરન્ટમાં ટેબલ રિઝર્વ કરવાનું હોય છે, ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લેવાની હોય કે પછી ગ્રોસરી ખરીદવાની હોય, બધા માટે Mobile App ઉપલબ્ધ છે. એપલનાં એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરમાં આવી પણ એપ્સ છે, જે તમારી લાઈફને વધારે રોમેન્ટિક બનાવવમાં મદદ કરશે. જો તમે આવી જ શરારતી એપ્સટ્રાય કરવા માંગો છો તો અમે તમને જણાવી રહ્યા છીએ એવી કેટલીક એપ્સ વિશે જે તમને ઘણી જ મદદરૂપ સાબિત થશે.

તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ મોબાઈલ એપ

Best Mobile App For Romantic LifePillow Play App આ એપ્માં એપિસોડની સિરીઝ છે, જેને તમે પોતાના પાર્ટનર સાથે સાંભળી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તેમાંથી કોઈ એક એપિસોડ પસંદ કરવાનો અને તે તમને ઈન્ટીમેન્ટ કપલ એક્પીરીયન્સ વિશે ગાઈડ કરતા ચાલશે.

તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ મોબાઈલ એપ

Best Mobile App For Romantic LifeCouple App આ એપ iOS અને એન્ડ્રોઈડ બંને પર ઉપલબ્ધ છે. આ એપમાં કેટલાક પ્રાઈવેટ મેસેજ હોય છે, જેને તમે તમારા પાર્ટનર સાથે ઈન્ટીમેન્ટ મૂમેન્ટ્સ શેર કરવા માટે ઉપયોગ કરી શકો છો. તેમાં એક એવું ફીચર પણ છે, જેના દ્વારા તમે ફોટોઝ મોકલી શકો છો. આ ફોટોઝ થોડી જ ક્ષણો પછી ડિલીટ થઇ જશે.

તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ મોબાઈલ એપ

Best Mobile App For Romantic LifeDurexperiment App આ એપ તમારી ઉત્તેજના અને એન્જોયમેન્ટનું લેવલ માપે છે. એપ મુજબ તેનું લક્ષ્ય કપલને નજીક લાવવાનું છે અને તેને એકબીજાને સમજવામાં મદદ કરવાનું છે.

The post તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ Mobile App appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

તમારી લાઈફને રોમેન્ટિક બનાવશે આ Mobile App

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×