Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કાર અકસ્માતમાં અભિનેત્રી Mahima Chaudhry નાં ભાઈ-ભાભીનું મોત

Mahima Chaudhry

બોલિવુડ એક્ટ્રેસ Mahima Chaudhry નાં ઘરે એક દુઃખદ સમાચાર આવ્યા છે. મહિમાનો પરિવાર મેરઠ-હાપુડ માર્ગ પર દુર્ઘટનાનો શિકાર થયો છે. જેમાં તેમના મામેરા ભાઈ અને ભાભીનું મોત થયું છે. તો બીજી તરફ, તેમના મામા ગંભીર રૂપથી ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટના થાણા વિસ્તારમાં થઇ હતી. મહિમાનાં મામાનો પરિવાર હાપુડની નજીક અકરોલીમાં રહેતો હતો. જ્યાંથી તેમના મામા અશોક કુમાર તેમના પુત્ર અને પુત્રવધૂની સાથે ડોક્ટરની પાસે ગયા હતા. જ્યારે તેઓ ડોક્ટરની પાસે જઈ રહ્યા હતા, ત્યારે ખરખૌદા વિસ્તારમાં લોહિયા ફાર્મ હાઉસની પાસે તેમની કારે સામેથી આવી રહેલ બસને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં મહિમાનાં ભાઈનું મૃત્યુ ઘટનાસ્થળ પર થયું હતું. તો બીજી તરફ, કારમાં સવાર ત્રણ લોકો ઘાયલ થયા હતા. મહિમાની ભાભી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. મોડી રાત્રે મહિમાનાં મામાની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને દિલ્હી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

The post કાર અકસ્માતમાં અભિનેત્રી Mahima Chaudhry નાં ભાઈ-ભાભીનું મોત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કાર અકસ્માતમાં અભિનેત્રી Mahima Chaudhry નાં ભાઈ-ભાભીનું મોત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×