Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

એકવાર ફરીથી જોવા મળ્યો Manyata Dutt નો હોટ અંદાજ

Manyata Dutt

Manyata Dutt 

બોલિવુડ એક્ટર સંજય દત્તની પત્ની Manyata Dutt  આજકાલ તેના ફોટાને લઈને વધારે ચર્ચામાં રહે છે. આ વખતે માન્યતાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ ફોટામાં Manyata Dutt એક અલગ અંદાજમાં નજર આવી રહી છે. માન્યતા તે દરમિયાન રેડ કલરના સ્વિમિંગ સૂટમાં દેખાઈ રહી છે. માન્યતા ગરમીની સિઝનમાં સ્વીમિંગ પુલની નજીક એન્જોય કરતા નજર આવી રહી છે. માન્યતા આ સ્વિમિંગ સૂટમાં સ્ટનિંગ લાગી રહી છે.

માન્યતા દત્ત

દિગ્ગજ બોલિવુડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતા દત્ત સતત ટ્રીપ મૂડમાં છે. શ્રીલંકા ટ્રીપના ફોટા પછી તેણે સ્વિમસૂટ માં ફ્રાંસ ટ્રીપનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. એક કલાકમાં જ ફોટાને સેંકડો લાઈક્સ અને કમેન્ટ્સ મળી હતી. માન્યતા દત્તે તાજેતરમાં ફ્રાંસ ટ્રીપના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

માન્યતા દત્ત

સંજય દત્તની પત્ની માન્યતા દત્ત અત્યારે પુત્ર શાહરાન અને પુત્રી ઇકરાની સાથે મકાઉમાં વેકેશન એન્જોય કરી રહી છે. માન્યતા બાળકોની સાથે ફરતા અને લંચ કરતા સ્પોટ થઇ હતી. તે દરમિયાન માન્યતા વધારે સ્ટનિંગ લૂકમાં નજર આવી હતી.

માન્યતા દત્ત

સંજય દત્ત તેમની કમબેક ફિલ્મ 'ભૂમિ' નું શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા માન્યતા સંજય દત્તને મળવા શૂટિંગ સેટ પર પહોચી હતી. જેના ફોટોઝ માન્યતાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ફિલ્મના નિર્દેશક ઉમંગ કુમાર છે અને તેનું નિર્માણ ભૂષણ કુમાર અને સંદીપ સિંહ કરી રહ્યા છે.

માન્યતા દત્ત

થોડા મહિના પહેલા માન્યતા ન્યૂયોર્કમાં હતી અને તેણે ત્યાં સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તની સાથે ક્વોલીટી ટાઈમ પસાર કર્યો હતો. માન્યતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રિશાલાની સાથે એક ફોટો પણ શેર કર્યો હતો. જે જોઇને એવું લાગી રહ્યું હતું કે, બંને વચ્ચેના મતભેદ હવે દૂર થઇ ગયા લાગે છે.

માન્યતા દત્ત

The post એકવાર ફરીથી જોવા મળ્યો Manyata Dutt નો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

એકવાર ફરીથી જોવા મળ્યો Manyata Dutt નો હોટ અંદાજ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×