Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જલ્દી કરો! સેમસંગે Galaxy C9 Pro ની કિંમતમાં કર્યો બંપર ઘટાડો

સેમસંગ Galaxy C9 Pro ની કિંમતમાં ઘટાડો

આ વર્ષની શરૂઆતમાં સેમસંગે Galaxy C9 Pro લોન્ચ કર્યો હતો. આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે, જે ૬ GB ની રેમ સાથે આવે છે. ભારતમાં કંપનીએ તેને ૩૬,૯૦૦ રૂપિયા ની કિંમત સાથ લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે સેમસંગે ભારતીય યુઝર્સ માટે આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. અને આ ઘટાડો ઓછો નહી પરંતુ ઘણો વધારે છે. Galaxy C9 Pro ને હવે ભારતમાં ફ્લિપકાર્ટ દ્વારા માત્ર ૩૧,૯૦૦ રૂપિયામાં ખરીદવામાં આવી શકાશે. કંપનીનાં આ સ્માર્ટફોનની કિંમતમાં ૫,૦૦૦ રૂપિયાનો બંપર ઘટાડો કર્યો છે.

સેમસંગ ગેલેક્સી C9 પ્રો ની કિંમતમાં ઘટાડો

જોકે, કંપનીએ આ ઘટાડાની આધિકારિક જાહેરાત નથી કરી, પરંતુ આ સ્માર્ટફોન ૫,૦૦૦ રૂપિયા ઓછી કિંમત સાથે કંપનીનાં સ્ટોર અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. શું છે ખાસ ગેલેક્સી C9 પ્રોમાં? - ડ્યુઅલ સિમવાળા ગેલેક્સી C9 પ્રો એન્ડ્રોઈડ ૬.૦ માર્શમેલો પર ચાલે છે. આ ફોનમાં ૬ ઇંચની સ્કીન છે, જેનું રીઝોલ્યુશન ૧૦૮૦ x ૧૯૨૦ પિક્સેલ છે.

સેમસંગ ગેલેક્સી C9 પ્રો ની કિંમતમાં ઘટાડો

- આ ડિવાઈસમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન ૬૫૩ પ્રોસેસર આપવામાં આવ્યું છે. - તેની સાથે જ તેમાં ૬ GB ની રેમ આપવામાં આવી છે. આ ફોનમાં ૧૬ મેગાપિક્સેલનો રીયર અને ફ્રન્ટ ફેસિંગ કેમરા આપવામાં આવ્યો છે. - ૬૪ GB મેમરી વાળા આ ફોનમાં ઇન્ટરનલ સ્ટોરેજ ૨૫૬ GB સુધી કાર્ડની મદદથી વધારી શકાય છે.

સેમસંગ ગેલેક્સી C9 પ્રો ની કિંમતમાં ઘટાડો

- ગેલેક્સી C9 પ્રો માં ફિંગરપ્રિન્ટ સેન્સર હોમ બટન સાથે ઇન્ટીગ્રેટેડ હશે. તેમજ ફાસ્ટ ચાર્જીંગ ટેકનીકથી સજ્જ આ ફોનમાં 4000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. - સેમસંગ ગેલેક્સી C9 પ્રો બે કલર વેરીયેંટ-બ્લેક અને ગોલ્ડમાં ઉપલબ્ધ છે.

The post જલ્દી કરો! સેમસંગે Galaxy C9 Pro ની કિંમતમાં કર્યો બંપર ઘટાડો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જલ્દી કરો! સેમસંગે Galaxy C9 Pro ની કિંમતમાં કર્યો બંપર ઘટાડો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×