Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું તમે જાણો છો? તમારા ફેવરીટ પીઝા-બર્ગરનાં રેપર્સથી થઇ શકે છે Cancer

Hidden Toxins In Fast Food Packaging May Up Cancer Risk

પીઝા-બર્ગરનાં રેપર્સથી થાય છે Cancer નું જોખમ

Hidden Toxins In Fast Food Packaging May Up Cancer Risk તમને જે પીઝા, ફ્રેંચ ફ્રાઈઝ અને બર્ગર પસંદ છે તે ગ્રીસ પ્રૂફ પેપરમાં પેક થઈને આવે છે, જેમાં ફ્લોરીનેટેડ તત્વ મળી આવે છે, જેના કારણે બાળકોમાં વિકાસ સબંધી સમસ્યાઓ, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને Cancer જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. કેટલાક તારણો પરથી જાણવા મળે છે કે, ફૂડ પેકેજીંગમાં ૨૦ થી ૨૫ ફ્લોરીનેટેડ કેમિકલ્સ મળી આવે છે, જેમાં પ્રતિબંધિત પદાર્થ પીએફએ (પીઈઆર અને પોલીફ્લોરો અલ્કાઈલ પદાર્થ) જેને પીએફસી પણ કહેવાય છે અને તે જુના રીસાઈકલ પદાર્થો અથવા અનિશ્ચિત પદાર્થોથી બનાવવામાં આવે છે.

પીઝા-બર્ગરનાં રેપર્સથી થાય છે કેન્સરનું જોખમ

Hidden Toxins In Fast Food Packaging May Up Cancer Risk આ કેમિકલ્સ સાથે કેટલીક અલગ-અલગ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ જોડાયેલી છે. તેનાથી બાળકોને વધારે જોખમ રહે છે. કારણ કે, બાળકોનાં વિકાસશીલ શરીરમાં ઝેરીલા પદાર્થો સામે લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, સાથે જ અસંવેદનશીલ હોય છે.

પીઝા-બર્ગરનાં રેપર્સથી થાય છે કેન્સરનું જોખમ

Hidden Toxins In Fast Food Packaging May Up Cancer Risk તેમાં રહેલ પીએફએનાં સેવનથી કેન્સર, થાઈરોડની બીમારી, પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જાય છે, જે બાળકનું જન્મ સમયે વજન ઓછુ હોય છે તેમને પ્રજનન ક્ષમતામાં ઘટાડા જેવી સમસ્યાઓ થઇ શકે છે. કેટલાક રીસર્ચમાં એક નવી ટેકનીકનો ઉપયોગ કર્યો છે તેમાં ફ્લોરીન-પીએફએએસનું માર્ક નમુનાનાં વિશ્લેષણ કરવા માટે પીઆઈઈજીઈ સ્પેક્ટ્રોકોપીનો ઉપયોગ કર્યો છે.

પીઝા-બર્ગરનાં રેપર્સથી થાય છે કેન્સરનું જોખમ

Hidden Toxins In Fast Food Packaging May Up Cancer Risk રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, પેકિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા અડધાથી વધારે કાગળ જેમકે, બર્ગર અને પેસ્ટ્રીનાં પેકમાં ૨૦ ટકા પેપરબોર્ડનાં નમુના જેમકે, ફ્રેંચ ફ્રાઈઝ અને પીઝામાં ફ્લોરીન મળી આવે છે. પેકેજીંગની અન્ય શ્રેણીઓની તુલનામાં ટેક્સ-મેક્સ ફૂડ પેકેજીંગ અને ડેઝર્ટ અને બ્રેડનાં પેકેજીંગમાં ફ્લોરીન વધારે માત્રામાં મળી આવે છે.

પીઝા-બર્ગરનાં રેપર્સથી થાય છે કેન્સરનું જોખમ

Hidden Toxins In Fast Food Packaging May Up Cancer Risk ફૂડ પેકેજીંગ સિવાય આ કેમિકલ નોન સ્ટીક, સ્ટેન રેઝિસ્ટન્ટ વાસણમાં પણ મળી આવે છે. તે સિવાય આ વોટરપ્રૂફ પદાર્થો, કાર્પેટ, આઉટડોર કપડામાં પણ મળી આવે છે.

The post શું તમે જાણો છો? તમારા ફેવરીટ પીઝા-બર્ગરનાં રેપર્સથી થઇ શકે છે Cancer appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું તમે જાણો છો? તમારા ફેવરીટ પીઝા-બર્ગરનાં રેપર્સથી થઇ શકે છે Cancer

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×