Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે આઈપીએલમાં Sunrisers Hyderabad સામે મુંબઈ ઇન્ડિયન્સનો પડકાર

Today IPL Sunrisers Hyderabad against Mumbai Indians challenge 1

આજે આઈપીએલમાં Sunrisers Hyderabad સામે મુંબઈ ઇન્ડિયન્સનો પડકાર

આજે આઇપીએલમાં Sunrisers Hyderabad પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ૧૩ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર ચાલી રહી છે અને તે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પોતાની આગામી બંને મેચ જીતવી પડશે.

આજે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સનો પડકાર

સનરાઈઝર્સ હૈદરાબાદને દિલ્હી સામે ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો જયારે છેલ્લી મેચમાં પુણે સામે ૧૨ રનથી હારી ગયું હતું. વર્તમાન સત્રમાં ઘરેલું મેદાન પર આ સનરાઈઝર્સ હૈદરાબાદની પ્રથમ હાર હતી. પુણેના ૧૪૯ રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ કેપ્ટન ડેવિડ વોર્નર અને યુવરાજ સિંહની શાનદાર ઇનિંગ હોવા છતાં નવ વિકેટે ૧૩૬ રન જ બનાવી શકી હતી. પુણેના ઝડપી બોલર જયદેવ ઉનડકટે હેટ્રિક સહિત ૫ વિકેટ લીધી હતી. વચ્ચેની ઓવરોમાં બેટિંગ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ચિંતાનો વિષય

આજે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સનો પડકાર

ટીમની બોલિંગ તેમનો મજબુત પક્ષ છે. ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન અને સિદ્ધાર્થ કૌલે ટીમના માટે સતત સફળતાઓ મેળવી છે. અનુભવી આશિષ નેહરા છેલ્લી મેચમાં માટે બોલ નાખ્યા બાદ પગમાં ઈજા થવાના કારણે બોલિંગ કરી શક્યા નહોતા અને તેમની ઈજા કેવી છે તેની જાણકારી મળી નથી. ઉલ્લેખનીય છે કે, ટી-૨૦ લીગની ૪૫ મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ એ દિલ્હી ડેરડેવિલ્સ સામે ફિરોઝશાહ કોટલા મેદાનમાં હરાવી ઈતિહાસ રચ્યો હતો. તેમને જીત મેળવી એવું કારનામું કરી દેખાડ્યો જે આજ સુધી કોઇપણ અન્ય ટીમ દેખાડી શકી નથી. ખરેખર, મુંબઈ ઇન્ડિયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે દિલ્હી ડેરડેવિલ્સને ૧૪૬ રનથી હરાવ્યું જે ટી-૨૦ લીગના ઈતિહાસની સૌથી મોટી જીત હતી.

The post આજે આઈપીએલમાં Sunrisers Hyderabad સામે મુંબઈ ઇન્ડિયન્સનો પડકાર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે આઈપીએલમાં Sunrisers Hyderabad સામે મુંબઈ ઇન્ડિયન્સનો પડકાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×