Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Baahubali નો જલવો, મેડમ તુસાદમાં અમિતાભની બરાબર પહોચ્યા પ્રભાસ

Baahubali 2 reaches Bangkok, Prabhas makes his debut at Madame Tussauds

રિલીઝ પહેલા અને હવે રિલીઝ પછી 'Baahubali 2' સતત રોજ નવા રેકોર્ડ પોતાના કામ કરવામાં લાગેલ છે. બોક્સ ઓફસ કલેક્શન પર પણ આ ફિલ્મનો કબજો છે. તો બીજી તરફ, ફિલ્મ Baahubali 2 ના લીડ એક્ટર પ્રભાસનાં નામે એક નવી ઉપલબ્ધિ હાથ લાગી છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન પછી હવે પ્રભાસનું પૂતળું પણ મેડમ તુસાદ મ્યુઝીયમની શોભા વધારી રહ્યું છે. ટ્રેડ નિષ્ણાત રમેશ બાલાએ ટ્વીટ કરી આ વાતની માહિતી આપતા લખ્યું કે, બાહુબલીનાં મોમનું પૂતળું બેંકોક શહેરનાં મેડમ તુસાદમાં લાગ્યું છે. પ્રભાસ સાઉથના ફર્સ્ટ સુપરસ્ટાર બની ગયા છે જેનું મીણનું પૂતળું બેંકોકનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગ્યું છે. તેલુગુ ફિલ્મોના અભિનેતા પ્રભાસે ૨૦૦૨ માં 'ઈશ્વર' ફિલ્મથી સિનેમાની દુનિયામાં પગલું મુક્યું હતું. તે ૨૦૧૫ માં આવેલ ફિલ્મ 'બાહુબલી : ધ બિગનિંગ' થી ભારત અને વિદેશોમાં લોકપ્રિય થઈ ગયા છે. ફિલ્મનો બીજો ભાગ ૨૮ એપ્રિલ ૨૦૧૭ ના દિવસે રિલીઝ થયો છે. મેડમ તુસાદમાં પહેલાથી જ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, એશ્વર્યા રાય બચ્ચન, ઋત્વિક રોશન, કરીના કપૂર, કેટરિના કૈફ, માધુરી દિક્ષિત અને , કેટરિના કૈફ જેવા કલાકારોનાં પૂતળા છે. આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી 2’ 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ ‘બાહુબલી : ધ કનક્લુજન’ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી હતી.

The post Baahubali નો જલવો, મેડમ તુસાદમાં અમિતાભની બરાબર પહોચ્યા પ્રભાસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Baahubali નો જલવો, મેડમ તુસાદમાં અમિતાભની બરાબર પહોચ્યા પ્રભાસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×