Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ફેશન મેગેઝિન માટે Priyanka Chopra એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ફેશન મેગેઝિન માટે Priyanka Chopra એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ મેટ ગાલા ૨૦૧૭ માં જોવા મળી હતી. ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર બધાને પોતાના દીવાના બનાવી દીધા હતા.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

આ ફોટોશૂટ તેમને એક ફેશન મેગેઝિન માટે જુન મહિનાની આવૃત્તિ માટે કરાવ્યું છે. આ ફોટોશૂટની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પ્રિયંકા ચોપરાની તસ્વીરો સેબાસ્ટિયન કિમે કિલ્ક કરી છે.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

તેમની સ્ટાઇલીસ્ટ વનેસા ચાઉંએ કરી છે. આ ફોટોશૂટ માટે પ્રિયંકા ચોપરાની હેર સ્ટાઇલીસ્ટ બોકે કરી અને મેકઅપ આર્ટીસ્ટ યુમી મોરી રહી છે.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, કાલે સાંજે આયોજિત Met Gala ના સમારોહમાં પ્રિયંકા ચોપરા પર રેડ કાર્પેટ પર Ralph Lauren ના ખાખી ટ્રેન્ચ કોટમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરાએ આ ગાઉનની સાથે બ્લેક બુટ પહેર્યા હતા. પ્રિયંકા ચોપરાને આંખો પરનો સ્મોકી મેકઅપ તેમને વધારે સુંદર બનાવી રહ્યો હતો.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

પોતાના આ સેક્સી લુકથી પ્રિયંકા ચોપરાએ હોલીવુડની મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમના આ લુકના કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેમની ચર્ચાઓ થઈ રહી છે.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

અમેરિકન ટીવી સીરીઝ Quantico માં પોતાની એક્ટિંગથી બધાને આકર્ષિત કરનારી પ્રિયંકા ચોપરાએ કોલર કોટ પહેર્યો અને પોતાની લેફ્ટ સાઈડનું બટનને ખૂલું રાખ્યું હતું. તેની સાથે પ્રિયંકા ચોપરાએ કાનમાં લાંબા ઈયરરિંગ્સ પહેરી હતી.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

પ્રિયંકા ચોપરા જલ્દી જ હોલીવુડ ફિલ્મ બેવોચમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતી જેણે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ભારતમાં ૨૬ મે રિલીઝ થવાની છે.

ફેશન મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

The post ફેશન મેગેઝિન માટે Priyanka Chopra એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ફેશન મેગેઝિન માટે Priyanka Chopra એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×