Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો છો? Oatmeal નાં સેવનથી વજન ઘટવાના બદલે વધે છે…

Which Your Oatmeal Is Making You Gain Weight

ઓટમીલનું સેવન વધારે છે વજન

Which Your Oatmeal Is Making You Gain Weight આજની લાઈફમાં Oatmeal નો સમાવેશ ડાયટ પ્લાનમાં વધારે થઇ રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે તે ઘણું જ સ્વાસ્થ્યવર્ધક હોય છે અને ખરેખર તે સ્વાસ્થ્યને ફાયદારૂપ પણ છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને આયર્નની ભરપૂર માત્રા રહેલી છે અને આ લાંબા સમય સુધી ફાયદો પહોંચાડે છે. પરંતુ તેનો તે મતલબ નથી કે, તેના સેવનથી કોઈ નુકસાન થતું નથી. તમને જણાવી દઈએ કે, Oatmeal નાં સેવનથી વજનમાં વધારો થઇ શકે છે. ઓટમીલ કેલરી ફ્રી નથી હોતું અને તે જ કારણ છે કે, તેના સેવનથી વજનમાં થોડો વધારો થાય છે.

ઓટમીલનું સેવન વધારે છે વજન

Which Your Oatmeal Is Making You Gain Weightવધારે પડતા પ્રમાણમાં સેવન કરવું દરરોજ ઓટમીલનું સેવન કરવું, શરીરને જરૂર કરતા વધારે પોષિત કરે છે અને તમને ભૂખ પણ વધારે લાગે છે. જેનાથી તમારું વજન વધવા લાગે છે.

ઓટમીલનું સેવન વધારે છે વજન

Which Your Oatmeal Is Making You Gain Weightટોપીંગ્સની અસર દરરોજ ઓટ્સ ખાનાર લોકો, કેટલાક દિવસો બાદ તેમાં ટોપીંગ્સ ભેળવીને ખાવા લાગે છે, જે ચોકલેટ અથવા કોઈ અન્ય ફ્લેવરની હોય છે. જેનાથી તેમનું વજન વધવા લાગે છે.

ઓટમીલનું સેવન વધારે છે વજન

Which Your Oatmeal Is Making You Gain Weightજરૂર કરતા વધારે ટોપીંગ્સ ન ભેળવો ઓટમીલમાં સામાન્ય રીતે ઘણી જ કેલરી હોય છે અને જો તમે તેમાં કંઈ પણ એક્સ્ટ્રા ભેળવો છો તો તેમાં કેલરીની માત્રા વધી જાય છે. તમને જણાવી દઈએ કે, એક કટોરા ઓટમીલમાં તમને ૧૫૦ કેલરી મળે છે.

ઓટમીલનું સેવન વધારે છે વજન

Which Your Oatmeal Is Making You Gain Weightમિલ્ક અને મેવા જો તમે ઓટમીલને દૂધ અને ડ્રાય ફ્રુટ્સ સાથે ખાઓ છો તો સાવધાન થઇ જાઓ. તમે અજાણતા પોતાના વજનને વધારવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છો. તો ડ્રાય ફ્રુટ્સ ક્યારેય ઓટ્સમાં ભેળવીને ના ખાઓ, જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

ઓટમીલનું સેવન વધારે છે વજન

Which Your Oatmeal Is Making You Gain Weightશુગરને વધારે ઓટ્સ ખાધા પછી તમે હેલ્ધી અનુભવો છો. પરંતુ એવું ન કરો. ઓટ્સ ખાધા પછી શરીરમાં શુગરની માત્રા વધી જાય છે. સાથે જ તેમાં પાણીની માત્રા પણ ઘણી જ ઓછી હોય છે.

The post જાણો છો? Oatmeal નાં સેવનથી વજન ઘટવાના બદલે વધે છે… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો છો? Oatmeal નાં સેવનથી વજન ઘટવાના બદલે વધે છે…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×