Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

OMG! જંગલી જાનવરો સાથે રમે છે આ હસીના……

Shannon Benson

Shannon16 જો વાત ખતરનાક અને જીવલેણ જાનવરોનો સામનો કરવાની હોય તો મોટાભાગના લોકોનું ડરી જવું સ્વાભાવિક છે અને વાત મહિલાઓની કરવામાં આવે તો મહિલાઓ ઉંદર અને વંદાથી પણ ડરી જતી હોય છે, પરંતુ દુનિયામાં એવી મહિલાઓ પણ છે જે આદમખોર જાનવરોથી પણ  ડરતી નથી.

Shannon Benson

Shannon15દક્ષિણ આફ્રિકાની ૩૬ વર્ષીય શેનન બેનસન અથવા શેનન વાઈલ્ડ પણ એક એવી મહિલા છે, જેણે જંગલી જાનવરોના ડરને ઘણો પાછળ છોડી દીધો છે. વ્યવસાયિક રીતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર શેનને તે કરી બતાવ્યું જેને આપણે સપનામાં કરવામાં પણ ડર લાગે છે. દક્ષિણ આફ્રિકાની રહેવાસી શેનન બેનસન જે પ્રકારે આ વાઘ અને ઝેરીલા સાપો સાથે રમે છે અને જે બહાદુરી સાથે તેના ફોટા લે છે, તેની મિસાલ મળવું મુશ્કેલ છે.

Shannon Benson

Shannon14આ મહિલાએ સમગ્ર એક વર્ષ જંગલમાં વિતાવ્યું અને આ જાનવરો સાથે મિત્રતા કરી નાખી. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર શેનન બેનસન અથવા શેનન વાઈલ્ડના આ ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જ્યારે તેણે આ જાનવરોની જિંદગીને નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પણ દિલથી શેનનનો સ્વીકાર કર્યો અને વન્ય હિંસક પ્રાણીઓનો વ્યવહાર એવો હતો જાણે તેઓ તેમના ઘરમાં રહેતા હોય અથવા પાલતું હોય.

Shannon Benson

Shannon13 શેનને જણાવ્યું કે, તે વર્ષોથી આ કામ કરતી આવી રહી છે. તેમણે જાનવરોના ફોટા ખેંચવા ઘણા પસંદ છે. પરંતુ તે દરમિયાન તેમને ઘણા મોટા ખતરાનો સામનો કરવો પડ્યો. ક્યારેક કોઈ કૂતરા સાથે મસ્તી કરે છે તો ક્યારેક હાથી અને સિંહે તેમને ખૂબ દોડાવ્યા. સાપો અને ગરોળીઓ તેમને ઘણીવાર કરડયા. પરંતુ તેમણે આ બધી સ્થિતિઓમાં પણ સાહસ બનાવીને રાખ્યો. શેનન કહે છે કે, દરેક પડકાર તેમને વધારે રોમાંચિત કરે છે. ભલે પછી તે સિંહનો સામનો કેમ નાં હોય.

Shannon Benson

Shannon12 ઘણા પ્રયત્નો પછી મનપસંદ ફોટા મળી શકે છે. જંગલમાં લેમાર શેનનના કેમેરાને પોતાના રમકડા બનાવી લે છે. બીજી તરફ આ જંગલી બિલાડી દિલ ખોલકર શેનનને લાડ કરી રહી છે. આગળ જુઓ વધુ ફોટા.......

Shannon Benson

Shannon11

Shannon Benson

Shannon10

Shannon Benson

Shannon9

Shannon Benson

Shannon8

Shannon Benson

Shannon7

Shannon Benson

Shannon6

Shannon Benson

Shannon5

Shannon Benson

Shannon4

Shannon Benson

Shannon3

Shannon Benson

Shannon2

Shannon Benson

Shannon1

The post OMG! જંગલી જાનવરો સાથે રમે છે આ હસીના…… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

OMG! જંગલી જાનવરો સાથે રમે છે આ હસીના……

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×