Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

TV

અસ્મિતા સૂદ અને પર્લ વી. પુરી

shmita સામાન્ય રીતે આપણા ફેવરેટ TV  સ્ટાર્સ તેમના જીવનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ કારણે તેમના ફેંસ જાણી શકે છે કે તેમની ફેમિલી અને રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. તેમાંથી ઘણા લોકો તેમની લવ લાઈફને લઈને ઓપન હોય છે અને આ કારણે તેમના રિલેશનશિપને લઈને ચર્ચા થાય છે. પરંતુ ઘણા TV સેલેબ્સ એવા હોય છે જે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવા માંગે છે. તે લોકોને ડેટિંગનું ચક્કર એટલું મોંઘુ પડે છે કે લોકોને જાણે જોઈ તેમની લવ લાઈફ છુપાવી પડે છે. ખેર કારણ કંઈ પણ હોય, પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ છે જે એક-બીજાને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અથવા આ અફવાહોનું બજાર ગરમ રહે છે. તો આજે અમે તમને જણાવીએ નાના પડદાની એવી કઈ જોડીઓ છે જેના વિશે તમે નથી જાણતા કારણકે તેમનો પ્રેમ એક સિક્રેટ છે.

કૃણાલ કરણ કપૂર અને શ્રીતી ઝા

krunal

જિજ્ઞાસા સિંહ અને અંકિત બઠલા

jignasha

કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ

kapil

કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિસોઝા

karan

કરણ વાહી અને કરિશ્મા કોટક

karishma kotak

મોહિત રૈના અને મૌની રોય

mohit

રૂબીના દિલેક અને અભિનવ શુક્લા

rubina

જેનિફર વિંગેટ અને સાહબાન અઝીમ

jeeny

તનીષા મુખર્જી અને સિદ્ધાર્થ

tanisha  

The post આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×