Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

IPL 2017 માં આજે ટકરાશે બેંગ્લોર અને રાઈઝિંગ પુણે

IPL 2017 માં આજે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ ફરી એકવાર આમને સામને આવશે. આજે આઈપીએલ -૨૦૧૭માં બેંગ્લોર અને રાઈઝિંગ પુણે વચ્ચે સીધો મુકાબલો છે. આઈપીએલમાં આ બંને ટીમ ત્રણ અંક સાથે બરાબરી પર છે. આ બંને ટીમોએ ચાર મેચમાંથી એકમાં જીત અને ત્રણ મેચમાં હારનો સામનો કર્યો છે. IPL 2017 ની ૧૭ મી મેચ બેંગ્લોરની ચેન્નાસ્વામી સ્ટેડીયમ પર રાત્રે વાગે શરુ થશે. ભારત અને ઓસ્ટ્રેલીયાની સીરીઝ બાદ વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ જયારે પણ આમને સામને આવે છે ત્યારે તેની જોડે કોઈ વિવાદ જોડાઈ જાય છે. અત્યારે હવે બંને આમને સામને છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરશે. જયારે રાઈઝિંગ સુપરજાયનટની કપ્તાની સ્ટીવ સ્મિથ કરશે. આ પૂર્વેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ ગેમમાં પાછા આવેલા કોહલીએ અડધી સદી ફટકારી હતી. જે ટીમમાં માટે સારા સંકેત છે. પરંતુ બીજા બેસ્ટમેનના ખરાબ પરિણામોને પગલે તેમને મુંબઈ ઈન્ડીયનસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

The post IPL 2017 માં આજે ટકરાશે બેંગ્લોર અને રાઈઝિંગ પુણે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

IPL 2017 માં આજે ટકરાશે બેંગ્લોર અને રાઈઝિંગ પુણે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×