Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Pakistan પાસે છે ૧૪૦ પરમાણુ હથિયાર, F-16 વિમાનો પણ કરે છે કન્વર્ટ

pakistan nuclear weapon

Pakistan પાસે છે ૧૪૦ પરમાણુ હથિયાર હોવાનો ખુલાસો થયો છે. જેમાં તેની પાસે એક અંદાજ મુજબ ૧૩૦ થી ૧૪૦ પરમાણુ હથિયાર તૈયાર છે. તેમજ તે એફ -૧૬ વિમાનને પણ પરમાણુ હથિયાર લાયક બનાવી રહ્યું છે. પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યું છે. બુલેટીન ઓફ એટોમિક સાયન્ટીસે પોતાના એક અહેવાલમાં આ દાવો કર્યો છે. હંસ એમ ક્રીસ્ટેસેન એન્ડ રોબર્ટ એસ નોરીસને રીપોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની સૈનિક છાવણી અને વાયુસેનાની મળેલી ઉપગ્રહની તસ્વીરો પરથી કરેલા વિશ્લેષણમાં તસ્વીરોમાં મોબાઈલ લોંચર ભૂમીગત સુવિધા નજર પડે છે. જે પરમાણુ હથિયાર સાથે જોડાયેલી છે. પાકિસ્તાન પરમાણુ દળ ૨૦૧૬ના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છ કે પાકિસ્તાન પોતાના પરમાણું હથિયારના જથ્થામાં વધારો કરવા પ્રયત્નશીલ છે.તેમજ પરમાણુ હથિયારમાં વપરાતા સાધનોના ઉત્પાદનનો ઉદ્યોગ પણ વિકસાવી રહ્યાં છે. ગત મહીને જારી રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે અમારું અનુમાન છે કે પાકિસ્તાન પાસે ૧૩૦ થી ૧૪૦ જેટલા પરમાણુ હથિયાર છે. નિષ્ણાતોના મતે ચાર પ્લુટોનિયમ ઉત્પાદન રીએક્ટર અને બે યુરેનિયમ સંવર્ધન સુવિધાના પગલે ૧૦ વર્ષમાં પાકિસ્તાનની પરમાણું ક્ષમતામાં વધારો થશે. જો કે આ મુજબ તે લગભગ ૩૫૦ પરમાણુ હથિયાર સાથે એક દશકમાં પાકિસ્તાન સૌથી વ્હ્ડું હથિયાર ધરાવતો ત્રીજો દેશ બનવા પ્રયત્નશીલ છે . તેમજ એક અનુમાન મુજબ વર્ષ ૨૦૨૫ સુધી પાકિસ્તાન પાસે ૨૨૦ થી ૨૫૦ હથિયારો હશે.

The post Pakistan પાસે છે ૧૪૦ પરમાણુ હથિયાર, F-16 વિમાનો પણ કરે છે કન્વર્ટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Pakistan પાસે છે ૧૪૦ પરમાણુ હથિયાર, F-16 વિમાનો પણ કરે છે કન્વર્ટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×