Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ ટ્રીકની મદદથી ટ્રેક કરો WhatsApp મેસેજ અને કોલ…

How To Track Whatsapp Messages In Android And iPhone

આ રીતે ટ્રેક કરો WhatsApp મેસેજ

How To Track Whatsapp Messages In Android And iPhone WhatsApp યૂઝર્સ હંમેશા પોતાના મેસેજ ટ્રેક કરવા વિશે વિચારતા રહે છે. કેટલીક વખત એવું થાય છે કે, તેમને ખબર પણ નથી પડતી કે કયા શખ્સ સાથે ક્યારે અને કેટલી વાત કરી છે. પરંતુ, એક નાની ટ્રીકની મદદથી તેના વિશે જાણકારી મેળવી શકાય છે. તેટલું જ નહી પરંતુ સિલેક્ટેડ કોન્ટેક્ટ સાથે તમે પૂરા કન્વર્સેશનનો રેકોર્ડ પણ ઘણી સરળતાથી જોઈ શકો છો.

આ રીતે ટ્રેક કરો વ્હોટ્સઅપ મેસેજ

How To Track Whatsapp Messages In Android And iPhoneએન્ડ્રોઈડ સ્માર્ટફોન પર આ રીતે ચેક કરો સૌથી પહેલાં વ્હોટ્સઅપ ઓપન કરીને તેના કોન્ટેક્ટને સિલેક્ટ કરો. જેનું કન્વર્સેશન તમે જોવા ઈચ્છો છો. ત્યાર બાદ તમને તે કન્વર્સેશન Options-More-Email Chat માં જઈને તમે મેઈલ અકાઉન્ટ પર ટ્રાન્સફર કરવાનું છે.

આ રીતે ટ્રેક કરો વ્હોટ્સઅપ મેસેજ

How To Track Whatsapp Messages In Android And iPhone મેઈલ અકાઉન્ટની વિન્ડો ખુલ્યા બાદ તમારે "Without Media" નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. હવે પોતાનું મેઈલ અકાઉન્ટ ઓપન કરીને ચેટ ડાઉનલોડ કરો. લાસ્ટમાં નોટપેડ પર પૂરા કન્વર્સેશનને કોપી કરો. ત્યાર બાદ નોટપેડમાં સર્ચ કવેરીઝનો ઉપયોગ કરો, તેનાથી તમને મેસેજ અકાઉન્ટ અને માસિક અકાઉન્ટ વિશે જાણકારી મળી જશે.

આ રીતે ટ્રેક કરો વ્હોટ્સઅપ મેસેજ

How To Track Whatsapp Messages In Android And iPhoneiPhone પર આ રીતે કરો ચેક સૌથી પહેલા વ્હોટ્સઅપ ઓપન કરીને સેટિંગમાં જાઓ. ત્યાર બાદ સ્ટોરેજ Uses પર ક્લિક કરો. ત્યાર બાદ તમારી સામે પૂરી કન્વર્સેશન હિસ્ટ્રી ખુલી જશે. ત્યાર બાદ તમને ડિટેલ બ્રેકડાઉનની અંદર ટોટલ કન્વર્સેશનનો બ્રેક અપ દેખાશે. જો તમને વ્યક્તિગત ચેટની ડિટેલ જોવી છે. તો જેમકે ટેક્સ્ટ અને મીડિયા બંને, તો તમારે બસ કોન્ટેક્ટ પર ટેપ કરો, આ વિન્ડોમાં તમને વ્યક્તિગત ચેટ સ્ટોરેજ સાથે ટોટલ પણ દેખાશે.

The post આ ટ્રીકની મદદથી ટ્રેક કરો WhatsApp મેસેજ અને કોલ… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ ટ્રીકની મદદથી ટ્રેક કરો WhatsApp મેસેજ અને કોલ…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×