Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Shweta Tiwari એ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

Shweta Tiwari

Shweta Tiwari એ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta બિગબોસ ૪ ની વિજેતા Shweta Tiwari એ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી શ્વેતા તિવારીના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta2 શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. શ્વેતા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં ટેલીવિઝન સ્ટાર્સ ફેંસની સાથે પુત્ર રેયાંશનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં રેયાંશનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શ્ચેતા તિવારીએ એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં શ્વેતાના પતિ અભિનવ કોહલીએ તેમના પુત્રને ગોદમાં લીધો છે. બીજી તરફ, અભિનવે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્રની સાથે એક ફોટો શેર કર્યો છે.

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta123 હવે શ્વેતા તિવારીએ તેના પુત્રના નામની જાહેરાત સોશિયલ મીડિયા દ્ધારા કરી દીધી છે. શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રિયાંશ રાખ્યું છે. શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રિયાંશ કોહલી' ના નામથી ઓળખશે. તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta-tiwari2 જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta3 તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta4 ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારીએ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

shweta5 ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

The post Shweta Tiwari એ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Shweta Tiwari એ શેર કર્યા પુત્ર રેયાંશના ક્યુટ Photos

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×