Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે Facebook રજૂ કરશે નવું ટૂલ્સ

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા Facebook લાવશે ટૂલ્સ

Facebook Will Launch Tools to fight fake news સોશિયલ મીડિયા દિગ્ગજ Facebook એ ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે નવા ટૂલ્સની શરૂઆત કરી છે, ઘણા આરોપ લાગ્યા બાદ હાલમાં જ કંપનીનાં સીઈઓ માર્ક ઝુકરબર્ગે હાલમાં જ ફેસબુક પર ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે નવું ટૂલ્સ લાવવાની જાહેરાત કરી છે.

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા ફેસબુક લાવશે ટૂલ્સ

Facebook Will Launch Tools to fight fake news ફેસબુકે એક એવુ ટૂલ્સ ડીઝાઈન કર્યું છે, જેનાથી ન્યૂઝ ફીડમાં શેર કરવામાં આવતી ફેક ન્યૂઝને રીપોર્ટ કરવાનું સરળ થઇ જશે. તે સિવાય કંપની ચાર સ્વતંત્ર ફેક્ટ ચેકિંગ કંપનીઓ સાથે પણ કામ કરી રહી છે. જેના હેઠળ વાયરલ થઇ રહેલ ખબરોની તપાસ કરવામાં આવશે. જો કોઈ યુઝર તરફથી (FALSE) માર્ક કરવામાં આવ્યું તો, તે સ્ટોરીને કોઈ યુઝર શેર કરશે તો તેને પણ વોર્નિંગ આપવામાં આવશે.

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા ફેસબુક લાવશે ટૂલ્સ

Facebook Will Launch Tools to fight fake news શરૂઆતમાં ફેસબુકે સ્નોપાસ, પોલીટીફેક્ટ, એબીસી ન્યૂઝ અને ફેક્ટચેટ ડોટ ઓર્ગ સાથે ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવાનું શરુ કર્યું છે. આવનાર દિવસોમાં બીજી કંપનીઓને પણ તેમાં જોડવામાં આવશે.

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા ફેસબુક લાવશે ટૂલ્સ

Facebook Will Launch Tools to fight fake news ફેસબુક પર હાલમાં ફેક કન્ટેન્ટવાળા પોસ્ટ વાયરલ થાય છે, જેને કેટલાક લોકો સાચું સમજી લે છે. તેવા જ કન્ટેન્ટથી છૂટકારો મેળવવા માટે ફેસબુક સાથે મળીને આ ઇન્સ્ટીટયુટ તે યૂઝર્સને સાવચેત કરશે જે આવું કરે છે.

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા ફેસબુક લાવશે ટૂલ્સ

Facebook Will Launch Tools to fight fake news તેના માટે ફેસબુક ફેક ન્યૂઝને ઓળખવા માટે કેટલાક પ્રકારનાં સિગ્નલનો ઉપયોગ કરશે. આ સિગ્નલમાં એવી સ્ટોરીઝ સામેલ થશે જેને લોકો પહેલા પોસ્ટ કરે છે. ત્યાર બાદ ડીલીટ કરી દે છે અને તે સ્ટોરી પર તેમના નકલી હોવાની વધારે કમેન્ટ કરે છે. ફેસબુક મુજબ, તે ડેશબોર્ડ તૈયાર કરશે જેના પર એવી સ્ટોરીઝ દેખશે અને ત્યાંથી ફેક્ટ ચેકિંગ પાર્ટનર્સ તે ફેક સ્ટોરીઝને એક્સેસ કરી શકશે. ત્યાર બાદ તેની તપાસ શરુ થશે અને તે તેને ફેક માર્ક કરી શકાશે.

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા ફેસબુક લાવશે ટૂલ્સ

Facebook Will Launch Tools to fight fake news જો કોઈ પણ બે ફેક્ટ ચેકિંગ ઇન્સ્ટીટયુટે કોઈ પણ ન્યૂઝને FALSE માર્ક કર્યું તો યુઝરને તે આર્ટિકલ નીચે તે વિશે દેખાશે કે આ સ્ટોરી ફેક છે. બેનરમાં કહેવામાં આવશે, '3rd પાર્ટી ચેકર્સ તેણે સાચી નથી માનતા. અહિયાથી તેણે હટાવવા માટે ઓપ્શન આપવામાં આવશે.

The post ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે Facebook રજૂ કરશે નવું ટૂલ્સ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે Facebook રજૂ કરશે નવું ટૂલ્સ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×