Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પેરિસમાં IMF ની ઓફિસમાં Letter બોમ્બ: લિફાફો ખોલતા જ થયો ધડાકો

Letter bomb Blast at IMF Office in Paris: the explosion open the an envelop

પેરિસ: ફ્રાંસની રાજધાનીમાં પેરિસમાં આવેલી IMF ની ઓફિસમાં Letter બોમ્બ દ્વારા ધડાકો (બ્લાસ્ટ) કરવામાં આવ્યો હોવાની માહિતી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની ઓફિસમાં તે સમયે વિસ્ફોટ થયો હતો, જયારે એક કર્મચારી દ્વારા આવેલા લિફાફા (Letter) ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્ફોટ (બ્લાસ્ટ)માં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ...ત્યારે થયો હતો મોટો આતંકી હુમલો નવેમ્બર 2015 માં પેરિસમાં મોટો આતંકી હુમલો થયો હતો. 13 નવેમ્બરના રોજ સાંજે પેરિસ અને તેના ઉત્તરીય ઉપનગરીય વિસ્તાર સેન્ટ ડેનિમમાં સિરિયલ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો. આ હુમલામાં મોટા પાયે ગોળીબારી, આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ અને લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 129 લોકો માર્યા ગયા હતા.

The post પેરિસમાં IMF ની ઓફિસમાં Letter બોમ્બ: લિફાફો ખોલતા જ થયો ધડાકો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પેરિસમાં IMF ની ઓફિસમાં Letter બોમ્બ: લિફાફો ખોલતા જ થયો ધડાકો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×