Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1 ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2 પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3 રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4 ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5 રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6 રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7 આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે. જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×