Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભૂલથી પણ ન કરો Facebook પર આ ભૂલો, બ્લોક થઇ શકે છે તમારું અકાઉન્ટ

ફેસબુક પર આ ભૂલ પડી શકે છે ભારે

Facebook આજે દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ બની ગઈ છે. લગભગ પ્રત્યેક ઈન્ટરનેટ યુઝર તેનો ઉપયોગ કરે છે. ફેસબુક પર ફોટો શેર કરવો બીજાની ફોટો લાઈક કરવી અને કમેન્ટ કરવી વગેરે રોજનું થયું. જો કે, ફેસબુક પર એક્ટીવ રહેવું સારી વાત છે પણ તમારી કેટલીક એવું ભૂલોનાં કારણે ફેસબુક તમને બ્લોક પણ કરી શકે છે. તો આવો જાણીએ તમે શું ભૂલો કરો છો...

ફેસબુક પર આ ભૂલ પડી શકે છે ભારે

બહુ વધારે મેસેજ સેન્ડ કરવા પર ફેસબુકનાં હેલ્પ પેજ પર બ્લોકીંગ પોલિસી મુજબ જો કોઈ યુઝર બહુજ ઓછા સમયમાં વધારે લોકોને મેસેજ સેન્ડ કરે છે અને જે લોકોને આ મેસેજ મોકલ્યા છે તેમાં મહત્તમ લોકો તેને અનવેલકમ માર્ક કરી દે છે તો કેટલાક સમય માટે તમારું અકાઉન્ટ બ્લોક થઇ શકે છે. હેટ સ્પીચ પોસ્ટ કરવા પર ફેસબુક પોલિસી અનુસાર કોઈ પણ વ્યક્તિ, કોમ્યુનિટીનાં ગ્રુપ વિરુદ્ધ હેટ સ્પીચ પોસ્ટ કરવા પર ફેસબુક તમને તમારું અકાઉન્ટ કેટલાક કલાકો માટે બ્લોક કરી શકે છે.

ફેસબુક પર આ ભૂલ પડી શકે છે ભારે

ખરાબ વિડીયો અથવા ફોટો પોસ્ટ કરવા પર ફેસબુક વોર્નિંગ પોલિસીમાં બતાવવામાં આવ્યું છે કે એવી ફોટોઝ અથવા વિડીયો ડ્રગ યૂઝ, ન્યૂડીટી અથવા કોઈ પણ પ્રકારનું અબ્યૂજીવ ગ્રાફિક કન્ટેન્ટ શેર કરનારનાં અકાઉન્ટને બ્લોક કરવામાં આવશે. તેનાથી બચવા માટે કોઈ એવી પોસ્ટ શેર ન કરો.

ફેસબુક પર આ ભૂલ પડી શકે છે ભારે

અનઓથોરાઇઝ્ડ કન્ટેન્ટ પોસ્ટ કરવા પર જો તમારી પાસે કોઈ કન્ટેન્ટ (ફોટો, ટેક્સ્ટ અથવા વિડીયો) ને શેર કરવાનો અધિકાર ન હોય તો તેને ફેસબુક અકાઉન્ટથી શેર ન કરો. એવું કરવા પર ફેસબુક પહેલા વોર્નિંગ મોકલવામાં આવે છે. જો વોર્નિંગ બાદ પણ કોઈ કન્ટેન્ટ શેર કરવામાં આવે છે તો આ કંપની એવા કન્ટેન્ટને તમારા અકાઉન્ટ પરથી જાતે જ રીમૂવ કરી દેશે અથવા તો તમારું અકાઉન્ટ કેટલાક દિવસો માટે બ્લોક કરવામાં આવશે.

ફેસબુક પર આ ભૂલ પડી શકે છે ભારે

પોક કરીને પરેશાન કરવા પર ફેસબુક પર લોકોને પોક કરીને તેને હેરાન કરવું તમારી આદત છે તો તે આદત તમને ભારે પડી શકે છે. કારણ કે, આવું કરવાથી તમારું અકાઉન્ટ બ્લોક કરી શકે છે. ફેસબુક કોઈ યુઝરને વધારેથી વધારે ૨૦૦ ગ્રુપ જોઈન કરવાની પરમિશન આપે છે. તેનાથી વધારે ગ્રુપ જોઈન કર્યા તો તમારું અકાઉન્ટ બ્લોક થઇ શકે છે.

ફેસબુક પર આ ભૂલ પડી શકે છે ભારે

અજાણ્યા લોકોને રીક્વેસ્ટ સેન્ડ કરવા પર ફેસબુક ફ્રેન્ડ રીક્વેસ્ટ બ્લોક સેક્શનમાં લખેલું છે અથવા તો આવા લોકોને ફ્રેન્ડ રીક્વેસ્ટ અથવા તો ગેમિંગ રીક્વેસ્ટ સેન્ડ કરો છો, જેને તમે નથી જાણતા અને તેઓએ તમારી વિરુદ્ધ રિપોર્ટ કર્યો છે તો તમારું અકાઉન્ટ બ્લોક કરવામાં આવશે.

The post ભૂલથી પણ ન કરો Facebook પર આ ભૂલો, બ્લોક થઇ શકે છે તમારું અકાઉન્ટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભૂલથી પણ ન કરો Facebook પર આ ભૂલો, બ્લોક થઇ શકે છે તમારું અકાઉન્ટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×