Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું તમે જાણો છો કે, ‘સાઉન્ડ’ થી પણ હેક થઇ શકે છે તમારો Smartphone

'સાઉન્ડ' થી પણ હેક થાય છે તમારો Smartphone

Smartphone યુઝર્સ માટે એક ચોંકાવનારી ખબર છે કે તમારો હેન્ડસેટ સાઉન્ડનાં આધારે પર હેક થઇ શકે છે. મોબાઈલ ફોન્સ પર તે પ્રકારથી કરવામાં આવતા અટેકને મ્યૂઝિકલ વાયરસ કહેવાય છે, યુનિવર્સીટી ઓફ મિગીશન અને યુનિવર્સીટી ઓફ સાઉથ કેરલાઈનાનાં કોમ્પ્યુટર સિક્યુરિટી રિસર્ચર્સે ખામીની જાણકારી મેળવી છે. આ ટેકનીક હેઠળ કોઈ પણ સ્માર્ટફોન તેમના એક્સેલરોમીટરની મદદથી હેક કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, એક્સેલરોમીટરનો યૂઝ સ્માર્ટફોન, ફિટનેસ અને વાહનોમાં હોય છે.

'સાઉન્ડ' થી પણ હેક થાય છે તમારો સ્માર્ટફોન

મ્યૂઝિકલ વાયરસથી હેક થાય છે ગેજેટ્સ રિસર્ચર્સનું કહેવું છે કે, તેઓએ આ રિસર્ચ મોનિટર પર એક ડુપ્લીકેટ સ્ટેપ્સ એડ કરીને કરી હતી. તેમના મુજબ ફોનનાં એક્સેલરોમીટરને કન્ટ્રોલ કરવા માટે તેમના સ્પીકરથી 'સંદિગ્ધ' મ્યૂઝિક ફાઈલ પ્લે કરી. તેના હેઠળ તેઓએ સ્માર્ટફોનનાં સોફ્ટવેર સાથે ગડબડ કરવામાં પણ સફળતા મેળવી. તેટલું જ નહી પરંતુ રિસર્ચર્સે આ રીતથી રીમોટ કન્ટ્રોલ ટોય કારને કન્ટ્રોલ કરનાર એપને હેક કરી.

'સાઉન્ડ' થી પણ હેક થાય છે તમારો સ્માર્ટફોન

આ ગેજેટ્સ થઇ શકે છે હેક રિસર્ચર્સ પોતાના રિસર્ચમાં ૫ અલગ-અલગ કંપનીઓની ચિપનો ઉપયોગ કરી રહેલ ૨૦ કોમર્શિયલ બ્રાન્ડ્સમાંથી અડધા સ્માર્ટફોનમાં એવી ખામી મળી આવી છે. તમને જણાવી દઈએ કે, અત્યારે કંપનીઓ સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને ટ્રેક વગેરે બનાવવામાં લાગેલી છે. પરંતુ જો કોઈ ખામી રહી જાય તો તેનો ફાયદો ઉઠાવીને કોઈ દૂરથી જ વાહનોને કન્ટ્રોલ કરી શકે છે.

'સાઉન્ડ' થી પણ હેક થાય છે તમારો સ્માર્ટફોન

કોમ્પ્યુટર સિક્યુરિટી રિસર્ચર્સનું કહેવું છે કે, આ બગ કોઈ ઘણી જ ખતરનાક બગ નથી, પરંતુ તેનાથી જાણવા મળે છે કે પેચીદી સિસ્ટમમાં ખામી રહેવાથી સાઈબર સિક્યુરિટીમાં કેટલી ચૂક થઇ જાય છે. આ ટેકનીકથી ઠીક તે પ્રકારે સ્માર્ટફોનને પણ કન્ટ્રોલ કરી શકાય છે.

The post શું તમે જાણો છો કે, ‘સાઉન્ડ’ થી પણ હેક થઇ શકે છે તમારો Smartphone appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું તમે જાણો છો કે, ‘સાઉન્ડ’ થી પણ હેક થઇ શકે છે તમારો Smartphone

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×