Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

દુનિયાના સૌથી બકવાસ અને નકામા World Records

વર્લ્ડ રેકોર્ડ

1 તમે ફોટો-સ્ટોરીમાં જોશો એવા-એવા વર્લ્ડ રેકોર્ડ જેને જોઇને વિચારશો કે, આવા રેકોર્ડ બનાવવાની જરૂરિયાત શું હતી. એવું પણ લાગી શકે છે કે, આ લોકોની પાસે કંઈ કામ નથી કે, જેઓ આવા રેકોર્ડ બનાવે છે. મોઢા પર સૌથી વધુ ગોકળગાય લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ ૧૧ વર્ષના ફિન કેહેલેરના નામે છે. તેણે ૧૦ સેકેંડ માટે ૪૩ ગોકળગાય મોઢા પર લગાવી ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોધાવ્યું હતું.

વર્લ્ડ રેકોર્ડ

2 કિર્બી રોયના નામે દુનિયાનો સૌથી ખતરનાક રેકોર્ડ નોંધાયેલ છે. તેણે પોતાની કમર પર સૌથી વધુ તેજ લાત ખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ લાતને MMA ફાઈટર અને અમેરિકી ગ્લેડીયેટર જસ્ટિસ સ્મિથે મારી હતી. આ લાતની સ્પીડ ૨૨ મીલ પ્રતિ કલાકથી વધારે હતી.

વર્લ્ડ રેકોર્ડ

3 એક એવો પણ વર્લ્ડ રેકોર્ડ જેમાં સૌથી વધુ ચીસ પાડવાની છે. આયરલેન્ડમાં રહેતી અનાલિસા ફ્લેનાનગનને સ્ક્રીમિંગ ક્વીન કહે છે. તેણે જેટ એન્જિનના અવાજ કરતા પણ વધારે જોરદાર અવાજમાં ચીસ હતી. તે ૧૨.૦૭ ડેસિબલ રેકોર્ડ કરવામાં આવ્યો.

વર્લ્ડ રેકોર્ડ

4 એન્ડ્રીયા વોર્નર બ્રિટનમાં એક હોટલ મેનેજર છે. તેના નામે સૌથી ઝડપી બેડ રોલ કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેણે ૭૪ સેકેંડમાં ઘણી મોટી ચાદર અને બિસ્તર-તકિયા સેટ કર્યા છે.

વર્લ્ડ રેકોર્ડ

5 ન્યુયોર્કની બિપિન લાર્કિન પેટ પર સતત ૪૮ વખત તરબૂચ તોડવાનો રેકોર્ડ નોંધાયેલ છે. વર્ષ ૨૦૧૨ માં તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો.

વર્લ્ડ રેકોર્ડ

6 સામૂહિક મેરેજ તો દેશમાં ઘણા કપલના કરાવવામાં આવે છે, પરંતુ શું તમે એવા મેરેજ વિશે સાંભળ્યું છે જેમાં કુતરાઓના સામૂહિક મેરેજ કરાવવામાં આવ્યા હોય? ૨૦૦૭માં  કોબે જીલ્લામાં ૧૭૮ કૂતરાના મેરેજ કરાવવામાં આવ્યા.

વર્લ્ડ રેકોર્ડ

7 લી સ્ટેવર્ટનું નામ ગિનીસ બુકના સૌથી યુઝલેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. તેમણે એકથી લઈને ૧ મિલિયન એટલે ૧૦ લાખ શબ્દ ટાઈપિંગનો રેકોડ બનાવ્યો છે. તેના માટે તેમણે 16 વર્ષ ૭ મહિનાનો સમય લાગશે. તેની સાથે આ કામ તેમણે ૭ ટાઈપરાઈટર અને ૧૯૮૯૦ પેજની મદદ કર્યું.

વર્લ્ડ રેકોર્ડ

8 અશરિતા ફરમેન ગિનીસ બુકના એવા રેકોર્ડધારી છે જેનું નામ અલગ-અલગ પ્રકારના સ્ટુપીડ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. ફરમેન રોકોર્ડ બનાવવા માટે સંપૂર્ણ રીતે ક્રેઝી છે. તેનું નામ દુનિયાની સૌથી નાની પોગો સ્ટિકથી ૨૭,૦૦૦ જંપ કરવાનો રેકોર્ડ છે. ફરમેનના નામે વિચિત્ર કુલ ૫૫૧ રેકોર્ડ્સ ગિનિસબુકમાં નોંધાયેલ છે.  

The post દુનિયાના સૌથી બકવાસ અને નકામા World Records appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

દુનિયાના સૌથી બકવાસ અને નકામા World Records

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×