Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

Dimpy Ganguly

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy1 'બિગબોસ' એક્સ કન્ટેસ્ટંટ ડિમ્પી ગાંગુલીની પુત્રી રિયાના ૭ મહિનાની થઇ ગઈ છે. તાજેતરમાં ડિમ્પીની પુત્રીની નામકરણ સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. જેમાં તેના ફેમિલીના સભ્ય અને ફ્રેન્ડસ સામેલ થયા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy2 આ સેરેમનીમાં કેક કટિંગ પણ કરવામાં આવી હતી. સેરેમનીના ઘણા ફોટોઝ ડિમ્પીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. જેમાં તે પતિ રોહિત રોય અને પુત્રી રિયાના સાથે વધારે ખુશ નજર આવી રહી છે.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy3 ડિમ્પીએ પુત્રી રિયાનાની નામકરણ સેરેમની પર ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેમાં રિયાનાની સાથે ડિમ્પી અને રોહિતની ક્યુટ કેમેસ્ટ્રી શેર કરી છે. ફોટોઝમાં રિયાનાએ બેબી પિંક અને વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું હતું.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy4 પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy5 ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પી ગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy6 ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy7 જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy8 ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy9

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy10

The post Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×