Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર Gmail થી પણ મની ટ્રાન્સફર કરી શકશો

You Can Now Money Transfers Right in The Android Gmail app

જીમેલથી પણ મની ટ્રાન્સફર કરી શકશો

You Can Now Money Transfers Right in The Android Gmail app Google એ મંગળવારે એક નવા ફીચરને ઇન્ટ્રોડ્યૂઝ કર્યું છે. જેના હેઠળ હવે Gmail દ્વારા પૈસા મોકલી શકો છો. આ ફીચર પહેલા માત્ર વેબ માટે ઉપલબ્ધ હતું. પરંતુ હવે કંપનીએ એન્ડ્રોઈડ એપ માટે પણ આ ફીચર લોન્ચ કરી દીધું છે.

જીમેલથી પણ મની ટ્રાન્સફર કરી શકશો

You Can Now Money Transfers Right in The Android Gmail app યુઝર્સને તેના માટે Gmail નાં એન્ડ્રોઈડ એપ પર જ જઈને અટેચમેંટ બટનને ક્લિક કરવાનું રહેશે, ત્યાર બાદ સેન્ડ મનીનાં ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. એવું કરવાથી તમે ગૂગલ વોલેટની મદદથી સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકશો. સેન્ડ મની ઓપ્શનની અંદર તમને કેશ માટે રીક્વેસ્ટ પણ નજર આવશે અને રિસિપીએન્ટે કોઈ મહત્તમ એપ ઇન્સ્ટોલ કર્યા વગર મળી જશે.

જીમેલથી પણ મની ટ્રાન્સફર કરી શકશો

You Can Now Money Transfers Right in The Android Gmail app પૈસા ખત્મ થવાની સ્થિતિમાં તમે ડેબિટ અથવા ક્રેડીટ કાર્ડથી ગૂગલ વોલેટને ફરીથી રીફીલ કરી શકો છો. વેબમાં પૈસા ટ્રાન્સફરનાં ઓપ્શનને શોધવા માટે કંપોઝ બટનની એકદમ બાજુમાં $ નો આઇકન નજર આવશે, જ્યારે એન્ડ્રોઈડમાં આ તમને અટેચમેંટ બટનની અંદર જ નજર આવશે.

જીમેલથી પણ મની ટ્રાન્સફર કરી શકશો

You Can Now Money Transfers Right in The Android Gmail app Gmail દ્વારા પૈસા મોકલવાનો આ ઓપ્શન હાલમાં અત્યારે iOS માટે નથી આવ્યો, પરંતુ જલ્દી જ આવવાની આશા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, Gmail પર અત્યાર સુધી 25MB સાઈઝનાં અટેચમેંટ જ રિસીવ કરી શકતા હતા, પરંતુ હવે તેની લિમીટ વધારવામાં આવી છે. હવે જીમેલ પર અન્ય ઈમેલ સર્વિસીસને 50MB સુધીની ફાઈલો મોકલી શકાય છે અને રિસીવ પણ કરી શકાય છે. ધ્યાન રાખવાની વાત તે છે કે, જીમેલથી અત્યારે પણ માત્ર 25MB ની ફાઈલ મોકલી શકાતી હતી. અત્યારે તમે પણ જીમેલનાં કોઈ પણ ઈમેલ સાથે 25MB ની સાઈઝની ફાઈલને મોકલી શકો છો. ગૂગલની આ સુવિધા લાંબા સમયથી ચાલી આવી રહી છે.

The post હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર Gmail થી પણ મની ટ્રાન્સફર કરી શકશો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર Gmail થી પણ મની ટ્રાન્સફર કરી શકશો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×