Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પાંચ વર્ષ પછી ફરી સમુદ્રના લુટારુઓ ત્રાટક્યા, Oil Tanker ને કર્યું Hijack

After five years, again struck the sea predators, have Hijack Oil Tanker

સોમાલિયાના લુટારુઓનો કહર પાંચ વર્ષ પછી ફરી એક વાર સામે આવ્યો છે. સમુદ્રી ડાકુઓએ સોમાલિયાના કિનારા પર એક Oil Tanker ને Hijack કરી લીધું છે. આ સાથે ચાલક દળના આઠ સભ્યોને પણ બંદી બનાવી લીધા છે. સમુદ્રી ડાકુઓએ સોમાલિયાના કિનારા પર એક જહાજને હાઇજેક કર્યું હોવા અંગેની માહિતી સોમાલિયાના અધિકારીઓ અને પાયરસીના વિશેષજ્ઞોએ મંગળવારે આપી હતી. સોમાલિયાના અધિકારીઓ અને પાયરસીના વિશેષજ્ઞોએ કહ્યું હતું કે વર્ષ 2012 ની પછી પહેલીવાર મહત્વપૂર્ણ વૈશ્વિક વ્યાપાર માર્ગ પર એક મોટા વાણિજ્યિક જહાજને Hijack કરી લેવામાં આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે સોમવારે 'Aris 13' નામનું ઓઈલ ટેન્કર (Oil Tanker) જિબુતીથી સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં ઈંધણ (બળતણ) લઇ જઈ રહ્યું હતું. ત્યારે આ જહાજ ઉપર લુટારુઓ ચઢી ગયા હતા અને જહાજનો કબજો કરી લીધો હતો. આ જહાજ જિબુતીથી સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં ઈંધણ (બળતણ) લઇ જઈ રહ્યું હતું. તે સમયે સોમાલિયન લુટારુઓએ આ Oil Tanker (ઓઈલ ટેન્કર) ઉપર કબજો કરી લીધો હતો. કહેવાય રહ્યું છે કે આ Oil Tanker જહાજ પર શ્રીલંકાના ચાલક દળના આઠ સભ્યો સવાર હતા. પંટલેન્ડના અર્ધ-સ્વાયત્ત રાજ્યમાં એક અધિકારીએ કહ્યું હતું કે બે ડઝનથી વધુ લોકો સોમાલિયાના ઉત્તરી તટથી જહાજ ઉપર ચઢી આવ્યા હતા. હથિયારોના તસ્કરો અને અલ-કાયદાથી જોડાયેલા ચરમપંથી સમૂહ અલ-શબાબના સદસ્યો આ વિસ્તારનો ઉપયોગ કરે છે.

The post પાંચ વર્ષ પછી ફરી સમુદ્રના લુટારુઓ ત્રાટક્યા, Oil Tanker ને કર્યું Hijack appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પાંચ વર્ષ પછી ફરી સમુદ્રના લુટારુઓ ત્રાટક્યા, Oil Tanker ને કર્યું Hijack

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×