Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Natural Tips : આ રીતે તમારા વાળને બનાવો જડમૂળથી મજબૂત

આ રીતે વાળને બનાવો જડમૂળથી મજબૂત

Natural Tips For How to Make Stronger Hair તમે ઘરે જ વાળને સુંદર અને રેશમી મુલાયમ બનાવી શકો છો. તેના માટે તમારે માત્ર આ વસ્તુઓનો સહારો લેવો પડશે જેનાથી તમે વાળને મજબૂત બનાવી શકો છો. યુવતીઓને હંમેશાથી સુંદર વાળ મેળવવાની ઈચ્છા હોય છે. પછી તે વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઈફ હોય. આવો અમે તમને જણાવીએ સ્વસ્થ, મજબૂત, કુદરતી કાળા વાળ માટેની Natural Tips...

આ રીતે વાળને બનાવો જડમૂળથી મજબૂત

Natural Tips For How to Make Stronger Hair તેલ મસાજ તેલ વાળનો મુખ્ય આહાર છે. તેલનો મસાજ કરવાથી વાળ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. એક સપ્તાહમાં ૩-૪ વખત વાળમાં તેલ જરૂરથી લગાવવું જોઈએ. તેનાથી વાળ મૂળથી મજબૂત બનશે.

આ રીતે વાળને બનાવો જડમૂળથી મજબૂત

Natural Tips For How to Make Stronger Hair યોગા અને વ્યાયામ નિયમિત યોગા અને વ્યાયામ દ્વારા તમે પણ પોતાના વાળને તંદુરસ્ત બનાવી શકો છો. નિયમિત રૂપથી યોગા અને વ્યાયામ કરો.

આ રીતે વાળને બનાવો જડમૂળથી મજબૂત

Natural Tips For How to Make Stronger Hair સંતુલિત આહાર વાળને મૂળથી મજબૂત બનાવવા માટે પોતાના આહારમાં ઈંડા, લીલા શાકભાજી, નટ્સ, ઓઈલી ફીશ, બેરીઝ સામેલ કરો. કારણ કે, ઈંડામાં ભરપૂર પ્રોટીન, લીલા શાકભાજીઓમાં વિટામિન્સ અને નટ્સમાં ઝીંક અને ઓમેગા૩ એસિડની હાજરીથી સ્વસ્થ તેમજ મજબૂત બને છે.

આ રીતે વાળને બનાવો જડમૂળથી મજબૂત

Natural Tips For How to Make Stronger Hair ટ્રીમીંગ તંદુરસ્ત હેપ્પી હેર માટે વાળને ટ્રીમીંગ કરાવવું જરૂરી બને છે. ૨-૩ મહિનાનાં અંતરાલમાં વાળને ટ્રીમીંગ કરાવે છે. તેનાથી વાળ ઘાટા દેખાય છે અને ઝડપથી વધે છે.

આ રીતે વાળને બનાવો જડમૂળથી મજબૂત

Natural Tips For How to Make Stronger Hair સાફ-સફાઈ સાફ વાળ ઝડપથી વધે છે. જ્યારે પણ જરૂરી લાગે વાળમાં શેમ્પૂ કરવાનું ન ચૂકો, શક્ય હોય તો દરરોજ અથવા એક દિવસ છોડીને એક દિવસે વાળને શેમ્પૂ કરો. સ્વચ્છતાથી વાળસુંદર બને છે.

The post Natural Tips : આ રીતે તમારા વાળને બનાવો જડમૂળથી મજબૂત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Natural Tips : આ રીતે તમારા વાળને બનાવો જડમૂળથી મજબૂત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×