Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ Smartphone ની સ્ક્રીન તૂટવા પર આપોઆપ થઇ જશે ઠીક!

Alo સ્માર્ટફોન

This Smartphone Of The Future Has No Touchscreen Smartphone ભવિષ્યમાં કેવો હશે તેના વિશે કોઈને જાણકારી નથી કારણ કે, દરરોજ બદલાઈ રહેતી ટેકનીકનાં કારણે પહેલાથી કોઈ ભવિષ્યવાણી નથી કરી શકાતી. પરંતુ તેનો અંદાજો જરૂર લગાવી શકાય છે. અત્યારે ફ્રાંસનાં વૈજ્ઞાનિકોએ એક ભવિષ્યનાં સ્માર્ટફોનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે તૂટવા અથવા ક્રેક થવા પર તેની જાતે જ ઠીક થઇ જશે. ચારે તરફથી ખાસ ગ્લાસથી ઢંકાયેલો ફોન પડવા અથવા અન્યનાં લીધે જો તૂટે છે, તો તેની અંદર એક વાઈબ્રેશન પેદા થાય છે. આ વાઈબ્રેશન ગરમી પેદા કરે છે, જેનાથી ગ્લાસ પીગળે છે અને તે ફોન તેની જાતે જ જોડાઈ જાય છે.

Alo સ્માર્ટફોન

This Smartphone Of The Future Has No Touchscreen હાલમાં કંપનીએ જાણકારી આપી છે કે, ફોનની ડિસ્પ્લે સિવાય સ્માર્ટફોનનાં અંદરનાં હાર્ડવેર પાર્ટ્સ ખરાબ જ નહી થાય. ખબરો અનુસાર આ ફોનનો બહારનો ભાગ ખાસ પ્રકારનાં ગ્લાસથી અને અંદરની બોડી એલ્યુમિનિયમથી તૈયાર કરવામાં આવી છે.

Alo સ્માર્ટફોન

This Smartphone Of The Future Has No Touchscreenટેક્સ્ટને વોઈસ મેસેજમાં બદલી દેશે એલો નામનાં આ ફોનમાં કંપનીએ વોઈસ કોલ અને ફેસ ડિટેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે કે, આ ફોનને અવાજ અથવા ચહેરાની ઓળખ કરાવીને અનલોક કરી શકાય છે. ભવિષ્યનાં આ ફોનમાં ટેક્સ્ટનાં રૂપમાં આવેલ મેસેજને અવાજમાં બદલીને સાંભળી શકાય છે અને બોલીને તેનો જવાબ પણ આપી શકાય છે. તેમાં પણ તે બધા ફીચર સામેલ થશે, જે એક સાધારણ સ્માર્ટફોનમાં હોય છે.

Alo સ્માર્ટફોન

This Smartphone Of The Future Has No Touchscreenટચ સ્ક્રીન અને બટન દબાવવાની જરૂર નથી એલો સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ વોઈસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ફોનને ન માત્ર અનલોક કરવા પરંતુ કોલ કરવા, વોલ્યૂમ વધવા, મ્યૂઝિક સાંભળવા અથવા તો કંઇક લખવા માટે ટચ સ્ક્રીન અથવા અન્ય કોઈ બટન દબાવવાની જરૂર નહી પડે. ફોનને બોલીને કોઈ પણ કમાંડ આપી શકાય છે. આ સ્માર્ટફોન તમારા બોલવાના કમાંડ પર જાતે જ બધું કામ કરવા લાગશે.

The post આ Smartphone ની સ્ક્રીન તૂટવા પર આપોઆપ થઇ જશે ઠીક! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ Smartphone ની સ્ક્રીન તૂટવા પર આપોઆપ થઇ જશે ઠીક!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×