Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૨૧ ફેબ્રુઆરીએ ભરતમાં લોન્ચ થશે HTC નાં આ મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન

HTC U Ultra 1

HTC U અલ્ટ્રા સ્માર્ટફોન

HTC U Ultra ગયા મહિને તાઈવાની કંપની HTC એ પોતાના U સીરીઝનાં સ્માર્ટફોનને લોન્ચ કર્યા હતા. આ સીરીઝનાં જ બે સ્માર્ટફોન HTC U Ultra અને U પ્લે લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતીય બજારમાં આ સ્માર્ટફોનની પ્રતીક્ષા હતી અને હવે આગામી સપ્તાહમાં એટલે કે ૨૧ ફેબ્રુઆરીએ આ ડિવાઈસ ભારતમાં લોન્ચ થશે. કંપની ભારતમાં એક ઇવેન્ટ કરવાની છેમ જેને પ્રેસ ઇન્વાઇટ પર ‘for U event’ લખ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, HTC ભારતમાં U અલ્ટ્રા ઉતારવાની છે.

HTC U અલ્ટ્રા સ્માર્ટફોન

HTC U Ultra HTC U અલ્ટ્રાની વાત કરીએ તો આ ડ્યુઅલ ડિસ્પ્લે સાથે આવે છે. પ્રાઈમરી ડિસ્પ્લે ૫.૭ છે, જેનું રીઝોલ્યુશન ૧૪૪૦ x ૨૫૬૦ પિક્સેલ છે. તેમજ સેકન્ડરી ડિસ્પ્લે ૨ ઇંચની છે. તેમાં ૨.૧૪ GHz ક્વોડકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૨૧ ચીપસેટ સાથે ૪ GB રેમ આપવામાં આવી છે. તેના બે વેરીયેંટ ૬૪ GB અને ૧૨૮ GB છે.

HTC U અલ્ટ્રા સ્માર્ટફોન

HTC U Ultra ફોટોગ્રાફી માટે ફ્રન્ટ કેમરાની વાત કરીએ તો તેમાં ૧૨ અલ્ટ્રાપિક્સેલ રીયર કેમરો આપવામાં આવ્યો છે. જેમાં ઓટો ફેસ ડિટેક્શન, ઓપ્ટીકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન જેવા ફીચર આપવામાં આવ્યા છે.

HTC U અલ્ટ્રા સ્માર્ટફોન

HTC U Ultra આ સ્માર્ટફોનમાં ૭.૦ નોગટ એન્ડ્રોઈડ વર્ઝન આપવામાં આવ્યું છે અને ડ્યુઅલ સિમ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, બૂમ સાઉન્ડ અને 3D ઓડિયો રેકોર્ડીંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનમાં ૩,૦૦૦ mAh ની બેટરી આપવામાં આવી છે, જે ક્વિક ચાર્જીંગ સપોર્ટ કરે છે.

The post ૨૧ ફેબ્રુઆરીએ ભરતમાં લોન્ચ થશે HTC નાં આ મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૨૧ ફેબ્રુઆરીએ ભરતમાં લોન્ચ થશે HTC નાં આ મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×