Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1 ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2 ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3 હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી. તે જ દિવસે સંગીતનું ફંક્શન પણ હતું. સંગીત વખતે દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને તેમના કેટલાક ફ્રેન્ડસે ડાંસ કરી ખૂબ મસ્તી કરી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4 લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5 મેરેજની પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ એક પ્રી-બ્રાઈડલ શૂટ કરાવ્યું હતું. આ શૂટમાં દિવ્યાંકા દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. આ ફોટોશૂટના કેટલાક ફોટા દિવ્યાંકાએ ફેસબુક પર શેર કર્યા હતા. સિલ્વર કલર આઉટફીટની સાથે ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી અને હાથમાં વાઈટ ફ્લાવર્સ લીધેલ દિવ્યાંકા વધારે સુંદર લાગી રહી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6 દિવ્યંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7 વિવેક દહિયા અત્યારે ટીવી શો 'કવચ' માં કામ કરી રહ્યો છે તો દિવ્યાંકા ફેમસ ટીવી શો 'યે હે મોહબ્બતે'માં 'ઈશી માં' નો રોલ પ્લે કરી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ તેમના વેડિંગના કેટલાક ખાસ ફોટા........

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

  Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32 (source : The Wedding Story)

The post હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×