Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું તમારા Smartphone ની સ્ક્રીન થઇ છે ક્રેક? તો અપનાવો આ ઉપાય…

Cost-free Ways To Repair Broken Screen At Home

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home તમારો Smartphone એક ક્ષણે સુરક્ષિત રીતે તમારા હાથમાં છે, અને બીજી ક્ષણે તમારા હાથમાંથી ફ્લોર પર પડી જાય છે. તો તમે વિચારશો કે અરે રે! આ શું થઈ ગયું? અને તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પણ તૂટી જાય છે. તો તમે ચિંતામાં મૂકી જશો કે હવે આ સ્માર્ટફોનની સ્ક્રીનને કઈ રીતે ઠીક કરવી. તો આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે તેના ઘણા બધા એવા સોલ્યુશન જે તમે ઘરે જ અપ્લાય કરી શકશો. તો આવો જાણીએ...

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home જો સ્માર્ટફોન પડવાથી તેની કિનારી ક્રેક થઇ છે તો તેને Sandpaper ની મદદથી ઘસીને ઠીક કરી શકાશે. આવું કરવાથી તૂટેલી સ્ક્રીન ખડબચડી નહી દેખાય.

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home આપણા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતો બેકિંગ સોડા પણ ઘણો જ કારગર સાબિત થઇ શકે છે. બે ભાગનો બેકિંગ સોડા અને એક ભાગનું પાણી લઈને ઠીક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને એક સુકા કપડાની મદદથી ધીરે ધીરે ક્રેક સ્ક્રીન પર વર્તુળાકાર ઘસો અને પછી જુઓ તમારી સ્ક્રીન એકદમ ઠીક ગઈ છે કે નહી.

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home હવેનો ઉપાય સાંભળીને તમે એકદમ ચોંકી ઉઠશો. તમારા મોબાઈલની સ્ક્રીનને ટૂથપેસ્ટની મદદથી ઠીક કરી શકશો. જી હાં! તમે સાચું સાંભળ્યું...આંગળીના ટેરવા પર ટૂથપેસ્ટ લઈને તેને રાઉન્ડ શેપમાં સ્ક્રીન પર ઘસો.

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home ટ્રાન્સપરન્ટ નેઈલ પેઈન્ટની મદદથી સ્માર્ટફોનની ક્રેક સ્ક્રીનની લીટીઓ પર લગાવો અને તેને સુકાવા દો. સુકાયા બાદ તમે સ્માર્ટફોનનો પહેલાની જેમ ફરી ઉપયોગ કરી શકશો.

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home વનસ્પતિ તેલ લો અને એક સુકા કપડામાં લઈને તમારા ફોનની ફોબિક સ્ક્રીન પર લાગવો અને ધીરેથી ઘસો. જેનાથી કિનારીઓ પર રહેલા ક્રેક ઠીક થઇ જશે.

ક્રેક થયેલી સ્માર્ટફોનની સ્ક્રીનને આ રીતે કરો ઠીક

Cost-free Ways To Repair Broken Screen At Home જો તમારા સ્માર્ટફોનની સ્ક્રીન થોડી જ તૂટી છે તો તેને રિપેર કરવા માટે ટેપ પણ લગાવી શકો છો. ટેપની મદદથી તૂટેલી સ્ક્રીન દ્વારા ડસ્ટ સ્માર્ટફોનમાં નહી જાય અને તમે સરળતાથી મોબાઈલનો ઉપયોગ કરી શકશો.

The post શું તમારા Smartphone ની સ્ક્રીન થઇ છે ક્રેક? તો અપનાવો આ ઉપાય… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું તમારા Smartphone ની સ્ક્રીન થઇ છે ક્રેક? તો અપનાવો આ ઉપાય…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×