Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હવે દેશમાં કોઈ બાદશાહની મનમાની અને તાનાશાહી નહીં ચાલે : Rahul Gandhi

Rahul Gandhi attacks PM Modi in his Republic Day message

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi એ એક સંદેશમાં સંવિધાનને ટાંકીને કહ્યું હતું કે, હવે દેશમાં કોઈ બાદશાહની મનમાની અને તાનાશાહી નહીં ચાલે. પ્રજાસત્તાક દિવસના અવસર પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પરોક્ષ રૂપે હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ દેશવાસીઓને જારી એક સંદેશમાં જણાવ્યું છે કે, બંધારણના શું કારણ છે. તેમણે લખ્યું છે કે, હવે કોઈ બાદશાહની મનમાની અને કોઈ પ્રકારની તાનાશાહી નહિ ચાલે. વિચારોની આઝાદ દુનિયામાં કોઈ પર કોઈ વિચાર થોપવામાં ન આવે.

The post હવે દેશમાં કોઈ બાદશાહની મનમાની અને તાનાશાહી નહીં ચાલે : Rahul Gandhi appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હવે દેશમાં કોઈ બાદશાહની મનમાની અને તાનાશાહી નહીં ચાલે : Rahul Gandhi

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×