Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી

Pics Girl Child Like Alien Born in Patna

એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી

Girl Child Like Alien Born in Patna 1 બિહારની રાજધાની પટનામાં એક એવી બાળકી જન્મ લીધો છે જેણે જોતા જ બધા હેરાન થઈ ગયા છે. આ બાળકીનો ચહેરો કોઈ સામાન્ય બાળકની જેમ નથી, પરંતુ એટલો અલગ છે કે, ઘણા લોકો એલિયન કહી રહ્યા છે. આ જોવા માટે લોકોની ભીડ લાગી છે.

એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી

Girl Child Like Alien Born in Patna 2 પટનાની એક હોસ્પિટલમાં એક મહિલાએ જ્યારે આ બાળકીને જન્મ આપ્યો ત્યારે ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકીની મોટી-મોટી આખો, મોટા હોઠ હતા અને તેના શરીરનો આકાર પણ બાળકોથી અલગ હતો. શરીર પર સફેદ પટ્ટા જેવું કંઇક છે.

એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી

Girl Child Like Alien Born in Patna 3 તેનું શરીર પણ પૂરી રીતે વિકસિત થઈ રહ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, જન્મના સમયે બાળકીનો રંગ લીલો હતો. આંખ અને કાન યોગ્ય તરીકેથી વિકસિત થયા નથી એટલા માટે પણ બાળકીનો ચહેરો આવો થઈ ગયો છે.

એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી

Girl Child Like Alien Born in Patna 4 ડોક્ટર્સનું કહેવું છે કે, આવું માતા-પિતાના જનીનોના કારણે પણ થઈ શકે છે. બનેના જિનમાં મ્યુટેશન તેનું કારણ હોઈ શકે છે. ત્યાં એક બીજા ડોકટરનું કહેવું છે કે, આ હર્લેક્વિન ઈચથિસ્યોસિસ બીમારી છે અને ૧૦ લાખ બાળકોમાંથી એક બાળક આવું હોય છે.

The post એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

એલિયન જેવું બાળક મચાવી રહ્યું છે ખલબલી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×